________________
નિવેદન બારમું.
(૧૫૯) છે. હવે દેવે કહ્યું કે આપણે પોતાનાં સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, જેઓ દરેક પ્રાણીઓ પર અમલ ચલાવે. એમ દેવે પિતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉપક કર્યું. તેણે તેઓને નરનારી ઉત્પન્ન કીધાં. ને દેવેએ તેને ઓશીર્વાદ દઈને કહ્યું કે સફલ થાઓ અને વધે, પૃથ્વીને ભરપૂર કરે, વશ કરે, અને દરેક પર અમલ ચલાવે. વળી દેવે કહ્યું કે-હરેક શાક બીજ અને વૃક્ષો મેં તમને આપ્યાં છે, તેઓ તમને ખેરાકને સારૂ થશે; તથા પૃથ્વીના હરેક પ્રાણી જેમાં જીવનને શ્વાસ છે તેઓના ખારાકને માટે મેં લીલોતરી આપી છે. દેવે ઉત્પન્ન કરેલું તે સર્વ જોયું. જુઓને-ઉત્તમોત્તમ સાંજ હતી, સવાર હતી, છઠ્ઠો દિવસ. ( ૨૪ થી ૩૧ )
આ પ્રમાણે આકાશ પૃથ્વી તથા સર્વ સૈન્ય પુશ થયાં. દેવે તે પોતાનું કામ સાતમે દિવસે પુરૂં કીધું, ને સર્વ કામથી તે સાતમે દિવસે સ્વસ્થ થયે. દેવે સાતમા સાયબાય દિનને આશીર્વાદ દઈને પવિત્ર ઠરાવ્યું, કારણ કે તે તે દિલ સેવ બનાવવાના કામથી સ્વસ્થ થયા. આકાશ તથા પૃથ્વીની ઉત્પત્તિનું વર્ણન આ છે. તે યહોવાહ દેવે ભૂમિની માટીમાંથી માણસ બનાવી, તેના નસ્કેરામાં જીવનને શ્વાસ કુંક એટલે તે સજીવ પ્રાણ થયું. વળી પૂર્વ તરફ એક વાડી બનાવી, તેમાં બનાવેલ માણસને રાખ્યું. દેવે આદમને ભર ઉધમાં નાખી તેની પાંસળીઓમાંથી એક પાંસળી લઈને તે સ્થાભેંસ ભર્યું, તે પાંસળીની એક સ્ત્રી બનાવી માણસની પાસે લો. પછી સર્પની ધૂર્તતાથી પોતાની આંખના પાટા છાડતાં આંદમને સ્વ–પર વસ્તુને જ્ઞાતા થયેલ જે યહોવાહ દેવે.......... ને કહ્યું કે-તે માણસ આપણામાંના એકના સરખે ભલું-ભુંડું જાણનાર થયે છે, હવે રખેને તે હાથ લાંબો કરી જીવનના વૃક્ષનું ફળ તેડી ખાય અને સદા જીવે. આ વ્યક્તિથી મનુબેને વંશ ચાલેલ છે. આદમ ૯૩૦ વર્ષ જીવ્યે હતે. ત્યાર પછી શેશ થયા, જે ૮૦૭ વર્ષ જીવ્યે હતે. ત્યાર પછી જલપ્રલય અગ્નિ વૃષ્ટિ ડુબાવવું આદિથી કેટલીક વાર લેાકોને નાશ કર્યો હતો. દૃષ્ટાંતવચન પ્રકરણમાં કહ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org