________________
નિવેદ્ન અગીયારમુ .
( ૧૩૯ ) સર્વજ્ઞતા સંભવતી નથી ( સત. ) શિવના હાથથી ને શિવના પસીનાથી ઉપજેલ અધક સાથે શિવજીને મહાન યુદ્ધ કરવું પડયું ( શિવમત પર ) આડી દૈત્યે પાર્વતીરૂપે મહેશને ઠગ્યા હતા. ( પદ્મ. મ॰ ૭૧ ) કાલયવનાદિના ભયથી સર્વ સમ કૃષ્ણે દ્વારકા રચી. ( વિ. ખ. ગુ. મ. ૯૫ ) ભૃગુ ઋષિએ સ્ત્રીઘાતક વિષ્ણુ હ ભગવાનને શ્રાપ દીધા કે, તુ સાત વાર મનુષ્યાનિમાં ઉપાશ ( મત્સ્ય૦-૪૭-મ-૧૨૩)તારક અને શજીનિમિના યુદ્ધમાં પરિવાર સહિત કુખ્શને મહા દુઃખ પર્યુ હતુ, તેમજ પોતાની હાર થઇ હતી. ( મત્સ્ય॰ અ૦ ૧૫૨-૧૫ મ૦ ૧૪૬ ) વિષ્ણુના કાનના મેલથી ઉપજેલ મધુકૈટભ દૈત્ય સાથે વિષ્ણુએ પાંચ હજાર વર્ષ યુદ્ધ કર્યું ( માર્ક ૮૦ ૫-૭૮ મંત૦૯૫ ) શિવના ૨૮ અને વિષ્ણુના ૨૪ અવતાર થયા છે. વળી બ્રહ્મા, વિષ્ણુ મહાદેવમાં પરસ્પર સહનશીલતા કે ચોપ નહિ હશે દધિચીએ વિષ્ણુને અને વિષ્ણુના સેવકને માર્યા હતા. વિષ્ણુએ દક્ષ યજ્ઞમાં શિવનું ગળું દેખાવ્યું હતું. (હરિવંશ ) વિષ્ણુના વરાહ અવતારમાં શિવે શરણ થઈ વિષ્ણુનુ અચ્ચા સહિત ભક્ષણ કર્યું હતું. ( સત. ૯૩) ઇત્યાદ્રિ ઘણી નવાઈની વાતેાથી અથવા બીજા કાર્ય કારણે ઉપરના લેાક રચવામાં આવ્યા છે.
[૧૦] શિવપુરાણમાં(સનકુમાર સંહિતામાં) કહે છે કેअहं कर्ता च हर्ता च, स्रष्टा चापि युगे युगे । अहं ब्रह्मा च विष्णुव એટલે હુ શિવ ર્તા હતા, ને યુગે યુગે સ્રષ્ટા છું, હું જ પ્રત કે વિષ્ણુ છું. ત્યારે બીજી તરફ તેજ શિવપુરાણ ધર્મ સહિતા અધ્યાય. ૪૯ માં લેાક ૭ થી મહાદેવજી પેાતે કહે છે કે-ब्रह्मा विष्णुरहं देवि, बद्धाः स्मः कर्मणा सदा । જામજોષાવિમિલોને સન્માનીશ્વાઃ૫(મત૦૬૮) એટલે-ડે દિવ! હું-શિવ, બ્રહ્મા ને વિષ્ણુ એ ત્રણે કામ– ક્રોધાદિ દ્વાષ વડે કરીને ક્રમથી અથાયેલા છીએ, તેથી અમે કાઇ ઇશ્વર નથી. ખરેખર આ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહા વના જગતકર્તા તરીકે ચેાગ્યતા અને વિનિપાત આ બન્ને વસ્તુ પુરાણામાંજ રહેલી છે. ( આ કર્મવાદ છે )
દર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org