________________
૧૨૪)
વિશ્વરચના પ્રબંધ. ભારતમાં તે વસાવળીજ ચાલી કે–સેમ, બુધ, ઇલા (પૃથ્વી), પુફરવા, આયુ-નહુષ, યયાતિ, યાદવ, પાંડવો અને કૌરવો. આ રીતે અરણિને કટકે-૧ કાષ્ઠ ૨ દંપતી, ૩ વંશાવળી, અને ૪ પુરાણના આખ્યાન; એ ચાર પરાવર્તન પામી ઐતિહાસિક શહેનશાહતને પદે ગોઠવાયો છે.
પૂતના નામે એક રોગ છે, જેને મહાભારતમાં બાળઘાતક પક્ષી (ગીધ) તરીકે, વિષ્ણુપુરાણમાં સ્ત્રી તરીકે, અને મહાભારતમાં રાક્ષસી તરીકે ઓળખાવેલ છે.
રાવણ રાક્ષસકુળને હતો, સુગ્રીવ હનુમંત કુળનો હતો, જેમને પુરાણકારે સાક્ષાત રાક્ષસ અને વાંદરા તરીકે ઓળખાવેલ છે.
ત્રવેદ સંહિતામાં મં૦ ૧૦ ઐતિહાસિક રાજ આયુ, મં+ આયુ, નહુષ, યયાતિ. મં૦ ૧૦ સત ૪૮ યદુ, તુર્વસુ, પુરૂ, એમ ત્રણ યાદીઓ છે. પુરાણકારે અહીં યદુ, તુર્વસુ, પુરૂ, દુહ્યું અને અણુ એમ નોંધ લ્ય છે.
ભાગવતના કેટલાક અધિકાર અધ્યાત્મ રૂપકવાળા છે, જેમકેધર્મ અને શ્રદ્ધાથી કામ ઉત્પન્ન થાય છે. તેમજ ધર્મ, લક્ષ્મી, વૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેધા, બુદ્ધિ, શાંતિ, સિદ્ધિ અને કૃતિથી-દર્ય, નિયમ, સંતોષ, લોભ, કૃતિ, ન્યાય, ક્રોધ, ક્ષેમ, સુખ અને યશ ઉત્પન્ન થાય છે. કામનંદીથી હર્ષ જન્મે છે. અધમ તથા હિંસાના અમૃત અને નિકૃતિ પુત્ર છે, તથા ભય અને નરક પૌત્ર છે. માથા અને વેદના. પાત્રીઓ છે. ભય અને માયાનો પુત્ર મૃત્યુ છે. નરક અને વેદનાને પુત્ર દુખ છે. વ્યાધિ, જરા, શોક અને તૃષ્ણા તે મૃત્યુને પરિવાર છે. (વિપુ૦ અંશ ૧) આત્મા મનમય જગતને પ્રેરક છે; જેની રાજસ વૃત્તિ સાત્ત્વિક વૃત્તિ અને તામસી વૃત્તિ તે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ છે. (૧૦) આત્મા ત્રિગુણ માયા વડે ત્રિવિધ અહંકાર પામી સંસારમય-જન્મ જરા અને મૃત્યુની વૃદ્ધિ કરનારે થાય છે. આત્માના હદયકમળમાં થયેલ મેહની-કર્મનું ફળ-સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના અધિષ્ઠાનરૂપ દેવત્રિપુટીની પેઠે મિથ્યાત્વમોહની, મિશ્ન
હની, અને સમ્યકત્વમોહની રૂપી ફળ પ્રકટાવે છે. ૩. કપિલ શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રની રચના વખતે છએ દર્શન હયાત
હતાં, એટલે છએ દર્શને વિશ્વવ્યાપી હતાં, ત્યારે કપિલજી અને
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org