________________
નિવેદન દસમું
'
(131) વિગેરે માટે ચાખા વિગેરે અને ખિલાડી પ્રમુખ માટે ઉદર વિગેરે થાઓ. બસ, તુરતજ સંકલ્પિત ઉપાદાનરૂપ પાંચ ભૂતમાંથી “ચર-અચર અન્ન ઉત્પન્ન થયું. આ મૂષક, શ્રી િવિગેરે પેખેતીના શક્ષકને દેખી નાસવા લાગ્યા, લાક તથા લેાકપાળા તેમને પરાણે પકડી સુધાની શાંતિ કરવા તૈયાર થયા, પણ મજ્ઞતાથી તે અન્નને વાણી સ્માદિના વ્યાપારમાં જોયું. પ્રાણુ, ચક્ષુ, કાન, ચામડી, મન અને શિશ્ન પાસે અન્ન ધર્યું; પણ તે દ્વાાં અન્ન લઈ શક્યા નહીં. તે અન્નને સુખમાં પેસાડયુ, અને અપા વડે અન્ન ખાવા લાગ્યા. હવે વિરાટે મારા વિના વાણી વિગેરના વ્યાપાર કેમ થશે? એમ ચિંતવી મસ્તકને વિદારી તેમાં પ્રવેશ કર્યા, આ કારણથી તે વિભાગ વિદરતી કહેવાય છે. [ ખંડ-૩ અધ્યાય. ૧]
પુરૂષ એ પુરૂષના પ્રથમ જન્મ છે, અને પછી શ્રીરૂપી ખેતરમાં પેાતાનુ હી નાખી ગર્ભ રાખે છે. આ ગભ થી થયેલ પુત્રમાં પુરૂષનુ પાવાપણું છે, તેનું પોતાના દેહમાં લાલન-પાલન કર્યું હતુ, અને હવે પુત્રરૂપે લાલન-પાલન કરે છે. આ રીતે પુત્રરૂપે પુરૂષ ખીને જન્મ પામે છે. ( આ પિતા– પુત્રના એકાત્મત્વની વિવક્ષા છે. ) અને પુરૂષ મરીને નવી ગતિમાં ઉત્પન્ન થાય તે પુરૂષના ત્રીજો જન્મ છે. (ખંડ–૩ અધ્યાય-૨) જગતનાં ખીજ (ખીમાં) ૧-પક્ષી વિગેરે માટે અડ, ૨-મનુષ્યાદિ માટે જારૂ, જરાયુ, ૩–જૂ વિગેરે માટે સ્વેદ, અને જ–વૃક્ષ વિગેરે માટે ભિદ એમ ચાર પ્રકારનાં છે, અને ક્રતુ એ પ્રજ્ઞાનનું જ ખીજું નામ છે. અહીં ભાષ્યકાર વિશેષ ખુલાસા કરે છે કે:-વિરાટનાં ખીજાં નામે–અગ્નિ, હિરણ્યગર્ભ, વિરાટ, પ્રજાપતિ, અને બ્રહ્મા ઇત્યાદિ છે. [ખંડ ૩ અધ્યાય ૩]
[ ૩૨ / છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યુ છે કે-વિશ્વમાં ભૂત પૃથ્વી, પાણી, ઐષધી, પુરૂષ, વાણી, ઋગ્ સામ, અને કાર; એ ઉત્તરાત્તર રસાત્મક-સારભૂત પદાર્થો છે ( ૨ )
.
[ ૩૩ ] છાંદેગ્ય બ્રાહ્મણ પ્રપાઠક-૮ ઉપનિષદ્ અ૬, ખંડ ૨ માં કહ્યુ છે કે—સત્યે મહુ થવાને ઇચ્છા કરી, તેણે તેજ બનાવ્યું ( ૩ ) તેજે પણ ખડું થવાને - ઇછ્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org