________________
( ૧૨૮ )
વિશ્વરચના પ્રબંધ. પ્રાજ્ઞ, અને ૪-અંત:પ્રજ્ઞા હિત, અહિપ્રજ્ઞા હિત, ઉભય પ્રજ્ઞાહીન અપ્રજ્ઞાનઘન, અપ્રજ્ઞ, અનપ્રજ્ઞ શાંત આત્મા, તેમાંથી પ્રાજ્ઞ એ જગતની યોનિ છે, અને એથે આત્મા ઍકારમય છે. આ ચારે પાદ–વિભાગનું રૂપ-૧ , ૨ ૩, ૨ અને
[ ૨૯] માંડુપનિષદ્ ગેડપા કારિકામાં કહ્યું છે કે કેટલાક સષ્ટિરચાનને વિચાર કરનારાઓ સૃષ્ટિને ઈશ્વરની વિભૂતિ તરીકે માને છે. કોઈ સૃષ્ટિને સ્વપ્નમય તે કઈ માયા સ્વરૂપ માને છે ( ૭ ). કઈ પ્રભુની ઈછામાં સૃષ્ટિને ચિતવે છે. કેઈ જ્યોતિર્વિદા સર્વ પ્રાણીઓની ઉત્પત્તિમાં કાળનેજ મુખ્ય માને છે. ( ૮ ). કેટલાક કહે છે કે-સૃષ્ટિને ભેગ માટે બનાવે છે, અને બીજાઓ કૌતુક માટે જગતને બનાવ્યાનું સ્વીકારે છે. પણ આપ્તકામને સ્પૃહા હોતી નથી, એટલે દેવને આ સવભાવ છે. ( ૯ )
[ ૩૦ ] કૃણુ અજુર્વેદ તૈત્તિરીયોપનિષદ્ બ્રહ્મવલી અધ્યાય ૨, અનુવાક્ ૧ થી ૮ માં કહ્યું છે કે –
तस्माद् वा एतस्मादोत्मन आकाशः संभूतः, आकाशाद् वायुः, वायोरग्निः, अग्नेरापः, अभ्यः पृथिवी, पृथिव्या औषधयः, औषधिभ्योऽन्नम्, अन्नाद् रेतः, रेतसः पुरुषः । સ વા ૪૫ ગુણોત્તરસમય એટલે તે આ આત્માથી અનુક્રમે ઉત્તરોત્તરપણે આકાશ, વાયુ, અગ્નિ, પાણી, ષાધ, અન્ન, વીર્ય અને પુરૂષ ઉત્પન્ન થયા છે. તે આ પુરૂષ અન્નસમય છે. (૧-૨)
अन्योऽन्तरात्मा प्राणमयः, अन्यो० मनीमयः, अन्योल વિજ્ઞાનમાર ગો ગાનનાયક અન્ય અંતરાત્મા પ્રાણમય, મનમય. વિજ્ઞાનમય અને આનંદમય છે. (૩-૬)
सोऽकामयत-बहु स्वां प्रजायेति । स तपोऽतप्यत । स तपस्तप्त्वा इदं सर्वममृजत यदिदम् किञ्च । तत् सवा तहेयानुप्राविशत् । तदनुपविश्य सच्चाऽसरचाऽभवत् । निरुक्तंचा.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org