________________
( ૧૧૨ )
વિશ્વરચના પ્રબંધ.. પણ અવ્યક્ત રૂપે હતું. (૧-૨) પ્રલયદશામાં જગત કારણ રત માયાથી ઢાંકવું હતું, પ્રતીત ન હતું. અવિભાગાયના (અસત) હતું (૩) અતીત કાલે જીવે કરેલ પુણ્યાત્મક કર્મને પરિપકવ ફળ દેવાના હેતુએ સર્વ સાક્ષી ફળદાતા ઈશ્વરના મનમાં સુષ્ટિ કરવાની ઈચ્છા થઈ, અને સર્વ જગત બનાવ્યું. અનુભયમાન જગતના હેતુભૂત કલ્પાંતરમાં પ્રાણીએ કરેલ કર્મપુજને વિચારી, તદનુસાર ત્રિકાળજ્ઞ સૃષ્ટિ કસ્તે હ. (૪) ઉદયકાળે નિમેષમાત્ર કાળમાં સૂર્યનાં કિરણે વ્યાપે છે તેમ એક સાથે સૃષ્ટિ થતી હવી, તેમાં બીજરૂપ કર્મકતો જીવને આકાશાદિ ભેગ્ય બનતા હવા, ભેસ્તા ઉત્કૃષ્ટ બન્યા. (૫) આ સૃષ્ટિક વિજ્ઞાન છે. જેથી પરમાર્થ શું છે? સૃષ્ટિનું ઉપાદાન કારણ શું છે? સૃષ્ટિ કેણે બનાવી? કઈ ધારણ કરે છે કે નથી કરતા? તે કઈ જાણી શકતું નથી. દેવે સૃષ્ટિનું નિર્માણ પછી થયા હોવાથી તે પણ જાણી શકતા નથી. જે આ જગતને અધ્યક્ષ સ્વપ્રકાશમાં-સત્યભૂત આકાશમાં પ્રતિષ્ઠિત છે તે જાણે કે ન જાણે, બીજું કઈ જાણી શકતું નથી (૬-૭) (શંક૨૦ ૧૮૨) તૈત્તિરીય બ્રાહ્મણ કાંડ ૨, પ્રપા-૮, અધ્યાય ૯ માં પણ આજ ઉલ્લેખ છે.
[ ૨ 1 wદ અ૦ ૮, અ. ૪, વ૦ ૧૭–૧૮-૧૯, મંત્ર ૧૦, અનુ. ૭, સૂત્ર ૯૦ માં લખે છે કે-વિરાટ પુરૂષ ભૂમિને ચારે તરફથી વીંટી દશાંગુલ દેશને અતિક્રમી વ્યવસ્થિત છે (૧) જે જગત છે, હતું અને થશે તે સર્વ પુરૂષ છે. * * * (૨) આ પુરૂષના ત્રણ પાદ અમૃત-અવિનાશી છે, ને ચોથા હિસ્સામાં ત્રિકાળના સર્વ પ્રાણી છે. (૩) ત્રિપાત્ પુરૂષ બ્રહ્મસ્વરૂપ છે, અને તેને પાઇલેશ માયામાં રહી સાશન–દેવાદિક ચેતનરૂપે),અનશન (પર્વતાદિ ) રૂપે બની વિશ્વમાં વ્યાપ્તવાન થાય છે. (૪) ભગવાને માયાથી વિરાટ રૂપ બનાવી જીવરૂપે બની, તેમાં પ્રવેશ કર્યો. પછી દેવ મનુષ્યાદિ, ભૂમિ અને જીનાં શરીર અનુક્રમે બનાવ્યાં. (૫) પછી દેવાએ વસંત ઋતુને ઘી રૂપે, ગ્રીષ્મને ઇંધન રૂપે, અને શરદને પુરાકાષ રૂપે વિકલ્પી માનસયજ્ઞ કર્યો. (૬) પ્રજાપતિ સૃષ્ટિ સાધન એગ્ય હતા, અને તેને સહાયક દેવ ઋષિ રૂપે હતા. તેઓ યજ્ઞમાં, સર્વ સૃષ્ટિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org