________________
( ૧૧૪ )
વિશ્વરચના પ્રબંધ. થઇ ગઈ. તે પર સૃષ્ટિકર્તાએ ધ્યાન કરી દેવતા, વસુ, અને આદિત્ય બનાવ્યા. દેવતાએ સૃષ્ટિકારકને કહ્યું કે, અમે સૃષ્ટિ કેમ બનાવીયે?. વિરાટે ઉત્તર આપ્યો કે, જેમ મેં તમને માટી તપસ્યાથી બનાવ્યા તેમ બનાવે. આખરે તેણે દેવને આકાશાગ્નિ આવે, તેથી દેએ તપસ્યા કરી એક વર્ષભરમાં એક ગાય બનાવી. આ સિવાય બીજું વર્ણન પણ છે. (સહમત. ૨૨) [૬] ટ્વેદ. સં. ૧૦-૧૯૦માં કહ્યું છે કે- માર્તડની મૃતાવ. સ્થાને લઈને ( અતિ ગરમી કે શીતાદિના આઘાતથી પૃથ્વીને પ્રલય થતા હોવાથી ) પ્રલય થશે, અને વળી ન સૃષ્ટિકમ ચલાવશે તેથી તે ધાતા કહેવાય છે. ( વિશ્વોત્પત્તિતત્ત્વ). " [૭]લ્વેદ સંહિતા ૧-૧૬૪-૩૪ માં પ્રશ્ન છે કે- ભુવનની નાભિ કયાં છે ? તૈત્તિરીય બ્રાહ્મણ ક. ૨, પ્ર. ૮, અ. ૯ માં પૂછ્યું છે કે–પૃથ્વી કયા જંગલમાંના કયા ઝાડનું ફળ છે?
[૮] એસ્તરીય બ્રાહ્મણ પ કાંડ ૩ર માં કહે છે કે- “ હું ઉત્પન્ન થઈ બહુ થાઉં. આવી ઈચ્છાવાળા બ્રહ્માએ તપ તપી, પૃથ્વી અંતરિક્ષ અને સ્વર્ગ, એમ ત્રણ લોક ઉત્પન્ન કર્યા. પછી બ્રહ્માએ ત્રણેને તપ તપાવી અગ્નિ વાયુ અને રવિ એ ત્રણ
તિ ઉત્પન કરાવી. જ્યોતિને તપ કરાવી અનુક્રમે ત્રણ, ચજુ અને સામ, એ ત્રણ વેદ ઉપજાવ્યા.
શુકલ યજુર્વેદ બૃહદારણ્યક અધ્યાય ૪ માં કહે છે કે અગ્નિથી અગ્નિના કણેની પેઠે આત્માથી પ્રાણુ, લેક દેવ અને ભૂતે થાય છે. ( પ્રમાણુ સહસ્ત્રી ૩)
[૯] શતપથ બ્રાહ્મણ કાંડ ૧૧, અધ્યાય ૫, બ્રાહ્મણ ૩, કં-૧-૨-૩ માં પણ ઉપર પ્રમાણે છે.
[ ૧૭ ] ગેપથ બ્રાહ્મણ પૂર્વભાગ પ્રપાઠક ૧, બ્રાહ્મણ ૬ માં થોડા ફેરફાર સાથે ઉપર પ્રમાણે પાઠ છે.
[ ૧૧ ] ગેપથ પૂ. પ્રપાઇ ૧ બ્રા. ૧૬ માં લખે છે ક-બ્રહ્મ પુષ્કરમાં ઉત્પન્ન કરેલ બ્રહ્મા વિચાા લાગ્યા કે, હું ક્યાં અક્ષર વડે કરીને સર્વ કામનાં લેક, દેવ, યજ્ઞ, શબ્દ, વાદ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org