________________
નિવેદન દસમું.
( ૧૧૩ ) પ્રથમ જાતપુરૂષને પશુ કલ્પી યજ્ઞ કરતા હવા. (૭) પ્રજાપતિ
જ્યારે પુરૂષને સંકલ્પથી રચતા હતા ત્યારે તેને બ્રહ્મ સુખ, ક્ષત્રિયે બાહ, વે ઉરૂ, અને શુદ્રો પગરૂપે હતા. (૧૨) તે સર્વ હતયજ્ઞથી દહીં, ઘી, પશુ, ગુ, યજુ, સામ, છંદ, ગાયત્રી, ઘેડા, ગધેડા, ખચ્ચર, ગાય, બકરી, અને ગાડર ઉત્પન્ન થતા હવા. (૯-૧૦) પ્રજાપતિના મનથી ચંદ્ર, ચક્ષુથી રવિ, મુખથી ઈન્દ્ર- અગ્નિ, પ્રાણથી વાયુ, નાભીથી આકાશ, મસ્તકથી સ્વર્ગ, પગથી ભૂમિ, અને શ્રેત્રથી દિશા ઉત્પન્ન થયાં. (૧૩–૧૪) ઈત્યાદિ આ પુરૂષવાદ છે.
[ ૩ ] યજુર્વેદ અધ્યાય. ૭ શ્રુતિઓમાં કહે છે કે-પ્રલયકાં ? ળમાં વિશ્વકર્મા સર્વ લોકને સંહારી એકાકી હતો, તે ફરી જગત તની ઇચ્છાવાળોછવરૂપમાં પ્રવેશ કરતે હ. (૧૭) તે એકાકી ધમધમને નિમિત્ત બનાવી, પંચભૂત ઉપાદાને કરી, સર્વને આંખ મોટું બાહુ અને પગ છે જેના એ થતું હશે. (૧૯) કરેળીયો પોતાના ચેપથી જાળ બનાવે છે, તેમ ઈશ્વરે પોતાથી જગત બનાવ્યું. માટે જગતનું ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ પિતે છે (૨૦) ય. વા. સં. અ. ૧૩ મંડળ ૪, તથા ય. વા. સં. અ. ૧૭ મં. ૩૦ ની શ્રુતિ, આ બને પાઠમાં ઉપરથી જુદો અધિકાર છે. વળી તેના દરેક ભાષ્યકાર અને ટીકાકારોએ મૂળ પાઠને જુદા જુદા સંશયાત્મક અર્થ કર્યો છે.
[૪] યજુવેદ ય. વા. સં. અ ૨૩, મં ૬૩ માં લખે છે કે-સ્વયંભૂ મહાન જલસમુદ્રમાં પ્રાપ્તકાલે ગર્ભ ધરતે હવે, જે ગર્ભમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા.
[૫] શુકલ યજુર્વેદ બૃહદારણ્યક અધ્યાય ૨ તાપપુરા ગાસત, તત્સમન્યા, આ પૃથધ્યમવત પાણીને કઠણ ભાગ હણાઈ ઘટ્ટ પૃથ્વી બની છે.
યજુર્વેદમાં બીજે ઠેકાણે કહે છે કે પ્રથમ આ જગત જલમય હતું, સૃષ્ટિકતાં હવા થઈ તેમાં ડેલો હતો. પછી તેણે ભૂમિ દીઠી, ને વાહનું રૂપ ધારણ કરી ભૂમિને ભી રાખી, તથા વિશ્વકમો થઈ સુધારી તેથી પૃથિત એટલે પૃથ્વી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org