________________
( ૧૧૬ )
વિશ્વરચના પ્રબંધ.
પ્રથમ સામરાજાને ઉત્પન્ન કર્યાં, પછી ત્રણ વેદ મનાવ્યા, જે ત્રણેને સામ રાજા લેતા હવા.
[૧૭]ઋગ્વેદ સહિતા મોંડલ ૧૦ સૂત્ર૭ર, ( સાયન ભાષ્યાનુસાર ) માં કહ્યુ છે કે—બ્રહ્મા દેવતાએને કર્માનુસાર જન્મ દેતા હવા. દેવતાઓના પૂર્વ યુગમાં અસત્ સત્ બન્યા, દિશાઓને ઉત્તાનપાદ થયા, ઉત્તાનપાદથી પૃથ્વી અને પૃથ્વીથી દિશાએ થઇ. અદિતિથી દક્ષ અને દક્ષથી અદિતિ અનેલ છે. હું દક્ષ ! હારી પુત્રી અદિતિના જન્મ થયા.
[૧૮]ઋગ્વેદ સંહિતા મડલ ૧૦ સુ. ૧૯૧ માં લખે છે કેઋતં જ સત્યં ચ રૂચાવિ તપથી સત્ય થયુ. પછી અનુક્રમે રાત્રિ મહારાત્રિ અને સ ંવત્સર ઉત્પન્ન થયા. ધાતાએ યથાપૂર્વ સૂર્ય ચંદ્રની કલ્પના કરી, તેમજ આકાશ પૃથ્વી અને અંતરિક્ષાદ્ધિ મનાવ્યા.
[૧૯] તૈત્તિરીય બ્રાહ્મણ કાંડ ૨, પ્રપા-૮, અધ્યાય ૯ માં જો અદ્ધા વેન્ જ રૂદ્ પ્રવૌષત ઇત્યાગ્નિથી જણાવે છે કે સૃષ્ટિ કાના માટે કાણે ઉપજાવી છે તે કાણુ જાણે છે? કાઇ એમ ધારે કે દેવતાઓ જાણતા હશે, પણ દેવતાએ તે પૃથ્વી રચના પછી ઉત્પન્ન થયા છે. તે વૃક્ષ કયા વનનું છે? અને કાણુ છે? કે જેથી ધાવા-પૃથ્વી રૂપી ફળ ઉત્પન્ન થયું. ઇત્યાદિ પશુ કાણુ જાણે છે? આ સર્વના અધ્યક્ષ પરમાકાશમાં છે, તે પણ જાણતા હશે કે નહીં જાણતા હાય,
[૨૦]વાજસનેય સહિતા અધ્યાય ૧૭ મંત્ર ૩૨માં પણ આજ મંત્ર છે.
[૨૧ ] ઋગ્વેદ સહિતા મ૦ ૧૦ સૂ. ૧૨૯ માં પણ ઉપર પ્રમાણેજ મંત્રપાઠ છે.
[૨૨]ઋગ્વેદસંહિતા ૧-૩૫-૬ માં ત્તિો થાવા ઈત્યાદથી જણાવે છે કે ત્રણ લેાક છે, જે પૈકીના એ લાક સવિતાના ઉદરમાં અને એક લેાક યમના ભુવનમાં છે. ચંદ્ર તારા વિગેર દેવા તેની ઉપર બેઠા છે. તથા—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org