________________
( ૧૧૦ )
વિશ્વરચના બંધ.
દક્ષિણે ક્ષીરાદ્રષિનામે સમુદ્ર છે. તે ખ ́ડના છ ક્રટકા પડે છે, તેમાં દક્ષિણ ભરતાના મધ્યખંડ તે આ ખંડ કહેવાય છે. આપણે જે જે દેશ અત્યારે જોઇએ છીએ તે દરેક દેશે તેની અંતર્ગત છે. તે એક ખંડમાંથી બીજા ખંડમાં જઇ શકાતુ' નથી. કાઇ દેવી સહાથી પુણ્યાગે કે અતિપ્રયત્નથી જઈ શકે છે. કાઇ સમુદ્ર માર્ગ દ્વારા આ ભરતખંડના અત લેવા ધારે તેા તેમ પણ બની 'શઋતુ નથી. કારણ કે એકદમ છેડે એવુ કાઈ વિચિત્ર વાતાવરણ, ભ્રામક પવન, અથવા દેવ સાન્નિધ્ય છે કે એકદમ મગજને તથા વહાણુ યા સ્ટીમરને ભમાવી ઘે છે. ભરતખંડના મધ્યભાગમાં વૈતાઢય પર્યંત છે, વૈતાઢયથી દક્ષણે ૧૧૪૧ ચેાજને૯ ચેાજન હાળી વિનીતા નગરી છે, ને ત્યાંથી ૧૧૪૧૧ ચેાજને સમુદ્ર છે. હિમાલયની ઉત્તરે વિનીતાનું મૂળસ્થાન છે; વિનીતા ખાર ચાજન લાંબી ને નવ ચેાજન પહેાળી છે. મૂળ સ્થાને શાશ્વતા સાથીચેા છે. દક્ષિણ ભરતની જીવા૯૦૪૮૧૨ ધનુ ૯૭૬૬ યાજન છે, અને ઉત્તર દક્ષિણમાં ઉત્તર ભરતા ૨૩૮૬ ચેાજન, વૈતાઢય પત ૫૦ ચેાજન, દક્ષિણ ભરતાના પ્રથમ ખંડ ૧૧૪૧૧ ચેાજન, વિનીતા નગરી ૯ ચેાજન અને દક્ષિણ ભતાના બીજો ખંડ ૧૧૪ ચેાજન છે. વિનીતા પાસે અષ્ટાપદ પર્યંત છે, ત્યાં નિર ંતર ધ્રુવા આવ્યા કરે છે. હિમાલયમાં ઘણું દુર જનારા પુરૂષષ અષ્ટાપદના દૈવી ગાયના (!) સાંભળે છે એમ એકવાર સાંજ વત માનમાં હતુ. વળી જગન્નાથપુરીના યાત્રિકા ખુલ્લી દિશાએ હોય ત્યારે હિમાલયમાં એક કિલ્લાના માકાર જુએ છે, અનેતેને પરમેશ્વરના કાટ માની નમસ્કાર - કરે છે, કદાચ મા સ્થાન અષ્ટાપદ હોય એમ સભવે છે, મા માટે વિશેષ શાયખાળ કરવાની આવશ્યકતા છે.
:
એક એવી યાદી આવે છે કે-વિનીતા અને લસમુદ્રની મધ્યમાં શત્રુંજય પર્વત છે.
* જુએ વીશમી સદી, વ છ માની ફાઈલમાં પ્રેશ॰ કાં ૦ અમેરિકાની યાત્રાને નિબંધ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org