________________
( ૭૪ ).
વિશ્વ રચના પ્રબંધ. ખરા, અને આપણે તેને દેખી પણ શકીયે. પરંતુ મૈબુધ કે શુક્ર તે સૂર્ય પાસેના નાના માંડલામાં હેવાથી પૃથ્વીના માંડલાને વટીને પૃથ્વીની બહાર આવી જ ન શકે, અને તેથી આપણે તેને જોઈ ન શકીયે. છતાં કદાચ સવારે અને સાંજે ત્રાંસા સ્થાનમાં રહેલ બુધ અને શુક દેખાય એમ કબુલ કરીયે, પણ સૂર્યના કિરણોને લીધે તે નિસ્તેજ રહેવાના, તેથી તેને આપણે જોઈ ન શકીયે, વળી સૂર્યના કિરણેના સ્પર્શમાં તે દેખાતા હોય તે સૂર્યોદય પછી તે સ્પષ્ટ દેખાવા જોઈએ, પણ તેવું બનતું નથી; (જુઓ ચિત્ર ૩જું). અને તેથી જ કેટલાક હાલના વિદ્વાનને શુકના વેગ વિષેને મત ચંદ્ર જે ફેરફાર રૂપે પ્રસર્યો છે, તેથી ચોક્કસ નિર્ણય થે મુશ્કેલ છે. વળી બુધનો એક ભાગ રવિ પાસે કેમ રહે છે તે પણ વિચારવાનું છે, એમ સર નારાયણ હેમચંદ્ર પણ જણાવે છે. આથી સૂર્યમાળાની ભૂલવણીનો સ્ફોટ થાય છે. ત્રણ ત્રણ વર્ષ દેખાતા ઍકી ધુમકેતુના તારા પરથી અનુમાને બુધનું વજન કપેલ છે, પરંતુ પ્રત્યક્ષ રીતે આ અનુમાનની વાત પણ પાયા વિનાની છે.
વળી ન્યુટને બુધની ગતિની ગણના કરી છે તે રીતે સે વર્ષે બુધની કક્ષાનું આંતર ૫૩૨ સેકંડ થવું જોઈએ, જેને બદલે તે આંતર ૫૭૪ સેકંડનું આવે છે. કેટલાક વિદ્વાને વચમાં
બુધ ગ્રહના સૂર્યાબિબાધિક્રમણના કેટલાક દિવસો. દિવસ તા. ૧૦- ૫-૧૮૮૧ તા. ૧૪-૧૧–૧૮૦૭
દેખાશે તા. ૮- ૫૧૯૨૪ ઘડી ૧- ૩ | દેખાય ( તિથૈિલાસ તા. ૧૦ - ૧૧-૧૯૨૭ ઘડી ૧૧-૫૫ | દેખાય છે તા. ૧૧-૧૧-૧૯૪૦ ઘડી ૫૬– ૭
પાનું ૧૯૩). તા. ૧૪-૧૧-૧૮૫૩ ઘડી ૩૪–૫૩ તા. ૬- ૫-૧૮૫૭ ઘડી ૧૬-૩૭. દેખાય તા. ૭-૧૧-૧૮૬૦ ! ઘડી ૩૪-૫૫ તા. ૪- ૫-૧૮૭૦ | ઘડી ૧૮-૩૩ | દેખાય તા. ૧૦-૧૧-૧૮૭૩ | ઘડી ૨૪– ૫ દેખાય તા. ૧૩-૧૧-૧૮૮૬ | ધડી ૮- ૫ તા. ૬- ૧-૧૮૮૩ ઘડી – ૩૫ તા. ૧૫-૧૧-૧૮૮૮, ઘડી ૫૧-૫૦ |
વખત
દેખાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org