________________
(૮૪)
વિશ્વ રચના પ્રબંધ. ડાઘા શું છે તે થેકકસ થવાની જરૂર છે. બુધબિંબ પર કાળા ડાઘા શું છે. ? તે નકકી કહી શકાતું નથી.
૧૮૭૬ માં રવિ પર એક નવ ગ્રહ જોવામાં આવ્યા હતે. કેઈ તેને ડાઘ કહે છે, પણ સત્ય શોધ થતી નથી
કેટલાક કહે છે કે ચંદ્ર પરના ડાઘા તે દરીયા છે! કેટલાક કહે છે કે ઉંચા પર્વત છે! કંઈ કહે છે કે જવાળામુખી છે ! પ્રા. પિકરીંગ કહે છે કે તે પાણીની ગરમી છે. - ૧૮૭૭ માં શાયપરીલીએ મંગળમાં કેટલીક લીંટાયે જોઈને તે નેહરે છે એમ જણાવ્યું, પછી લીલોતરી દેખાઈ. આ વાતમાં ખગોળીયાને મતફેર છે, તેથી કાંઈ ચેકકસ કહેવાતું નથી.
મંગળ પર મનુષ્યો વેસે છે એમ જણાવી તેની સાથે વાતચીત કરવા મહા પ્રયત્નો આરંભાય છે! જ્યારે કેટલાક અશેળીઆએ તેમાં નિષ્ફળતા દેખાડે છે.
સીરીસ, પાલસ, જુને, વેસ્ટ, એસ્ટ્રા અને નેપચ્યન નીહારિકાથી થયા છે કે એક ગ્રહના તુટવાથી થયા છે તે ચેકકસ કહેવાતું નથી.
મંગળની પેઠે ગુરૂ પરના ડાઘાએ સ્થિર દેખાતા નથી. છતાં પ્રે. પ્રીચીયે ૧૮૭૮ માં ગુરૂ પર એક લાલ ડાઘ સ્થિર જોયે છે. પણ તેના પ્રકાશની વૃદ્ધિ-હાનિ થાય છે, અને હેતુ સ્પષ્ટ સમજાતું નથી. રાશિચક્ર તેજ માટે હજુ ખાસ કાંઈ સમજાતું નથી. (ખોળ વિદ્યા)
આલગોલ તારે! તેને પ્રકાશ બે દિવસ બીજી પંક્તિના જે થાય છે, કેટલાક કલાક પછી અર્ધી પ્રકાશ થાય છે, પુનઃ અસલ સ્થિતિમાં આવે છે. ભાગેલ કહે છે કે- તે દર કલાકે ૨૬ માઈલ જાય છે, સેબતીના કારણે પ્રકાશ ફેરવાય છે, ( જ્ઞા૦) યુરેનસ ગણનાની ગતિ પર ચકકસ નથી આવતું, તેનું કારણ સેબતી નેપચ્યનનું આકર્ષણ છે. પણ સૂર્યના આકર્ષણમાં ગ્રહોની પરસ્પર આકર્ષણશક્તિ કેમ માની શકાય? સીરીયસ (મૃગવાઘ) ની ગતિને ફેર થવાનું કારણુબતીનું
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org