________________
નિવેદન નવમું
હવે આપણે જાણી શક્યા કે પૃથ્વી સ્થિર છે, જેથી મૂળ વાતને હાથ ધરીએ. પ્રથમ પ્રશ્ન થશે કે પૃથ્વી શેના આધારે રહેલી છે? તે તે પણ ટુંકમાં સમજી લઈએ કઈ વિદ્યાધર કે વિમાનવાળે માણસ પોતાના વિમાનને ગામમાં, ઘરમાં, મેલે મોભે કે નેવે નેવે ચલાવવા ધારે તે ચલાવી શકશે નહિં, કારણ કે- આ હવા ઘણી પાતળી છે, જેથી અમુક હદે તછ થઈ ઉંચા જઈ ઘટ્ટ હવા પામીને પોતાના વિમાનને ચલાવી શકશે. પક્ષીઓ પણ અમુક હદે ઉંચે જઈ સીધા ચાલે છે. પતંગ પણ અમુક હદે ગયા પછી એકદમ લટતી નથી, તે આથી જાણું શકયા કે–અહીં તન (પાતળો) વાયુ છે, તેથી જેમ જેમ ઉંચે જઈએ તેમ તેમ ઘનવાયુ (કઠણવાયુ) આવે છે જે ઘટ્ટવાયુ વિમાન વિગેરેને ટકાવવાને શક્તિમાન હોય છે.
ગેલુસાક અને બીટ નામે ફાન્સ વિદ્વાને ઈ. સ. ૧૮૦૪ માં શુમારે ચાર માઈલ ઉપર ચડયા હતા, તેઓ ત્યાંની સ્થિતિ માટે લખે છે કે ત્યાંની હવા ઘણી ઠંડી હતી, કે જેથી સીસા માંહેની શાહી પણ સુકાઈ ગઈ. વળી ત્યાંની હવા એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org