________________
નિવેદન આપ્યું. (૧૦૧), શોધાય છે તેમ તેમ તેમાંથી વધારે જાણવાનું મળી આવે છે.. વર્તમાનકાલીન દુબીને કરતાં પણ વધારે સારાં સૂક્ષ્મદર્શક યંત્રે જેમ જેમ મળશે તેમ તેમ વધારે સ્પષ્ટતા થશે, પણ સામે રહેલી સમસ્ત વસ્તુનું સત્યજ્ઞાન કરાવનાર અદ્વિતીય દુબીન જે મળે તેજ દરેક વસ્તુનું સત્ય આપણે જાણી શકીયે. ત્યાં સુધીની બુદ્ધિવાદથી કે માત્ર પ્રત્યક્ષ પ્રમાણુથી કહેલી વાતે સાચી માની શકાય નહીં. યુનાઇટેડ સ્ટેટની મ્યુલામીલર નામની દસ વર્ષની કન્યાની નેત્રશક્તિ દુર્બનને પણ ઓળંગી ગઈ છે. તે પોતાની નરી આંખે નક્કર પદાર્થોની આરપાર જોઈ શકે છે. બસ! આખરે ખરૂં અંતિમ દુબીન તે મહા પ્રભાવશાલી સર્વજ્ઞ મહાત્માઓના હૃદય સાથે જ ગોઠવાયેલું છે. આ મહાત્માઓનાં વચન કદી પણ નિષ્ફળ જતાં નથી. તેઓ શ્વશક્તિથી જોઈને જ કહે છે કે સૂર્ય ગ્રહ વગેરે પૃથ્વીથી નાના હાઈ પોતાની મર્યાદામાં ફરે છે. પૃથ્વી એ એક સ્થિર યુગલને સમુદાય છે, અને તે પણ ચપટી છે.
છે નિવેદન આઠમું સમાપ્ત.
છે .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org