________________
નિવેદન આઠમું.
( ૧૦૫
હવે પૃથ્વી કેવડી છે? તે માટે પ્રાચીન માન્યતા તપાસીએ.
પ્રથમ પૃથ્વીના મધ્ય ભાગમાં એક લાખ યોજન ઊંચા મેરૂ નામે પર્વત છે, તેની ચારે બાજુ આશરે અર્ધી અર્ધી લાખ
જન સુધી દૂર જંબુ નામે મહાન દ્વીપ છે, આ જ બુદ્વીપ લાંબો પહેળા પ્રમાણુગુયે એક લાખ એજનને છે, તેના મધ્ય ભાગમાં ૧૦૦૦ પેજનના વિસ્તારવાળે મેરૂ નામે પત છે, તેની. ઉત્તરે ને દક્ષિણે પાંચસો જનના વિસ્તારવાળાં બે ભદ્રવને છે ત્યાર પછી દેવકુરૂક્ષેત્ર અને ઉત્તર કુરક્ષેત્ર નામે મનુષ્પનાં ક્ષેત્રો. છે, પછી નિષધ અને નીલવંત નામે પર્વતે છે, ત્યાર પછી ઉત્તર અને દક્ષિણમાં ક્રમે એકબીજાથી અર્ધા અધો માપવાળ હરિવંશ ક્ષેત્ર, રમ્યકક્ષેત્ર, મહા હેમવત પત, રૂપી પત, હમવંત ક્ષેત્ર, અરણ્ય ક્ષેત્ર, ચુલ હિમવંતપર્વત, શિખરિ પર્વત, તથા ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્ર રહેલા છે. કહેલી. દરેક ક્ષેત્રમાં મનુષ્યોની વસ્તી છે. વળી નિષધ અને નીલવત. પર્વતની મધ્યે મેરૂના પૂર્વ-પશ્ચિમ ભાગમાં મહાવિદેહક્ષેત્ર છે, તેમાં અને અંતરદ્વીપમાં પણ મનુષ્ય રહે છે. એકદમ ઉત્તરમાં અરવત ક્ષેત્ર અને દક્ષિણમાં ભરતક્ષેત્ર છે તે બને સરખા છે, તથા જંબુદ્વીપના ૧૯૦ મા ભાગમાં પથરાયેલા છે; અથૉત્ કે પ૨૬ જન પ્રમાણવાળા છે. આ પ્રમાણે. એક લાખ એજનને જંબુદ્વીપ જાણુ. ( જુઓ ચિત્ર આઠમું) પુરાણેમાં જંબુદ્વીપ માટે નેણે પ્રમાણે અધિકાર છે
ચક જે જંબુદ્વિપ છે, ચારે બાજુ લવણસમુદ્રથી વીંટાયેલ છે. મેરૂની દક્ષિણે અને લવણેઢધિની ઉત્તરે ભરત કિં પુરૂષ ને હરિવર્ષ નામે ત્રણ ક્ષેત્ર છે, અને આંતરે આંતરે એકેક પર્વત છે. સમુદ્રમાં પૂર્વ પશ્ચિમે-કેતુમાલ ને ભદ્રાશ્વઉષ છે, તેની મધ્ય મેરૂ નામે લાખ જન ઉંચે સોનાને પર્વત છે, જેનું ઈલ.વર્ષ નામે ક્ષેત્ર છે. અહીં સેનાના કાંગડો. હોય છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, અને વાયુ, આ મેરૂ પર્વતને નિત્ય પ્રદક્ષિણ દે છે ત્યાં ચાર દેવેદ્યાન છે, જેમાં સિદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org