________________
નિવેદન આઠમું. દિવસ છે એમ પણ જણાવે છે. ત્યારે આ વાત કેમ બને છે તે માત્ર તપાસીય. કચ્છ દેશમાં ભચાઉ ગામ છે, ત્યાં દિનમાનમાં લગભગ બે કલાકને ફેર પડે છે, અને અંગીયા ગામમાં પણ સૂર્ય મધ્યમાં ઠલે હતાં દિમાનમાં લગભગ ૧૦ મિનિટને ફેર પડે છે.
માર્સેલ્સમાં જેમ અસ્તકાળે રવિની આ પર્વત આવે છે તેમ પર્વત કે ટેકરી આડે આવવાથી આ ફેરફાર થાય છે. હવે વિશેષ સમજણ માટે એક ઉદાહરણથી સારે લાભ થશે.
એક મકાન ઉપર અગાશીમાં એક માણસ દવે લઈ સૂર્યની જેમ ફેરવશે તે અગાશીની સીધી ભીંતની નીચે બેઠેલા લોકોને તે દીવાને પ્રકાશ દેખાશે નહીં ( જુઓ ચિત્ર પાંચમું) હવે તેજ દીવાને અગાશીની બહાર એકેક હાથ દૂર રાખી ફેરવશે તે તેને પ્રકાશ નીચેના મનુષ્ય પર પડશે ( ચિત્ર ૬ ડું ) તેમજ વૈતાઢય પર્વતની નજીકમાં રહેલા માણસને સૂર્ય અત્યંતર માંડલે આવતાં દેખાતું નથી, અને તે કારણે ઉપલે ફેરફાર પડે છે.
વિદ્યાથી–પૃથ્વી સપાટ હોય તે સામેથી આવતી આગબોટના પ્રથમ થોડે ભાગ અને પછી અધિક ભાગ કેમ દેખાય છે ? ત્રણ લાકડી સીધી રાખીયે તે વચલી મોટી અને પછી નાની કેમ દેખાય છે ? સરખા તારના થાંભલાની હાર જોઈઍં તે પહેલે મેટે અને પછીના ક્રમે નાના દેખાય છે, આનું શું કારણ ? જે પૃથ્વી સપાટ હોત તે બધા સરખા દેખાત, પણ તેમ દેખાતું નથી, તેથી પૃથ્વી ગોળ દડા જેવી છે. જેથી મી. વાલેસે પાણીમાં ત્રણ ત્રણ માઈલને આંતર ૧૩ ફુટ અને ૪ ઇંચના ત્રણ વાંસ ઉભા કરીને તપાસ્યું છે, અને તે જણાવે છે કે–પૃથ્વીના ગળાકારને નહેર ખેદનારા ઈજનેરે ધ્યાનમાં લેતા નથી તે તેમની ભૂલ છે ! (ખ૦ )
અધ્યાપક–હું તમને એક પ્રશ્ન પુછું છું તેમાંજ તમારા પ્રકનને ઉત્તર આવી જશે. જેને તમે પૃથ્વીથી ૧૦ રાણે માને છે તે સુર્ય આપણને કેમ ના દેખાય છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org