________________
(૭૮)
વિશ્વ રચના પ્રબંધ. શોધ કરી છે કે મંગળમાં ઝડ, પાલો, જળ, સ્થળ, અને નહેર વિગેરે દેખાય છે. એક વાર દુબીનથી મંગળમાં સળગતે અગ્નિ દેખાયો હતો, આપણે જાણ માટે તે ત્યાંના મનુષ્યોએ કર્યો હશે! મંગળ ગ્રહમાં મનુષ્ય જેવાં પ્રાણીઓ વસી શકે
છે, તેથી તે જોડે સંબંધ કરવા અત્યારની કેટલીક વેધશાળામાં . મહા પ્રયત્ન આરંભાયેલ છે. ઉદ્યમથી શું દૂર છે ? .
અધ્યાપક–અહો ! કેવી હાસ્યની વાત કરી ? આ હાસ્યજનક વાત ઉડાડવાજ ન્યુ કંઇ કહે છે કે–પૃથ્વી અને મંગળની માત્ર દેખાવની સરખાવટ છે, તેમાં બરફ દેખાતે નથી. વળી ૧૮૭૭ માં શાયપરેલવે મંગળમાં કેટલીક લીંટીયે જોઈને નહેરો હેવાનું જાહેર કર્યું, ત્યાર પછી લીલોતરી દેખાઈ, પણ નહેરની બાબતમાં ખગેળીઓને મફેર છે, તેથી કાંઈ ચોક્કસ નથી કહેવાતું. મંગળના મનુષ્યો સાથે સંબંધ માટેના પ્રયને ફગટ છે. જો કે ઉદ્યમ હમેશાં ફળ દેવાવાળે છે, પણ પાને વલવી માખણની આશા રાખવી એ જ મહાન ભુલ કહેવાય. વળી બસો ફૂટ પર રહેલ ટકણીના માથા જેવડા તેજસ્વી કણ પણ દેખાવે મુશ્કેલ છે, તે પછી પૃથ્વીના - માણસેથી મંગળ દેખાવાની કલપના પણ ઠીક બંધ બેસતી નથી, તે ગુરૂ વગેરે દેખાવાની આશા જ શી ?
વિધાથી–રવિથી ૧૧૦૦ ફુટ અંતરે રેતીના ઝીણુમાં ઝીણું ૪૦ કણે મુકે, તે વેષ્ટા આછીયા વિગેરે કઈ મોટા ગ્રહના કટકા જાણવા. ૦ માઈલના અંતરે વચલા કદની નારંગી તે બૃહપતિ થશે. ૪ માઈલે નાની નારંગી મુકે–તે શનિ ગ્રહ જાણુ. ૧૫ માઈલના અંતરે કાજુ ફળ મુકે તે યુરેનસ ગ્રહ કલ્પ. રા માઈલને ફાસલે નાને કાજુ મુકતાં નેપથ્યનની જગ્યા પૂરાશે. આ પ્રમાણે ગ્રહોનું ચિત્ર છે.
ઉપરનું માપ માત્ર દાખલારૂપ છે, પણ તેજ તફાવત તે ગ્રહો કરેડ માઈલ દુર છે. તે ગ્રહોની આસપાસ નાના ગ્રહ ફરે છે, તેને ઉપગ્રહ અથવા ચંદ્ર સંજ્ઞાથી ઓળખાવાય છે.
વળી ૧૯ મી સદીમાં પીયાજીની શોધથી અને સેના ગીતથી સીરીસ ગ્રહ શોધાયા. ઈ. સ. ૧૮૦૨ માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org