________________
૮૦ )
વિશ્વ રચના પ્રબંધ. અધ્યાપક–આ પાસેના રાશિ ચકથી સમજી શકાશે કે પૃથ્વી છ રાશીને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. હવે મેષમાં રહેલ શનિને મનુષ્યો બરાબર જોઈ શકશે (જુઓ ચિત્ર ૭ મું)ને શનિ કન્યામાં જતાં દેખાશે નહીં, અને આ સ્થિતિએજ તેને ગતિકાળની સાથે ગણતાં વિચારીયે તે એટલે કાળ શનિને ઉદય છે, તે કરતાં અધિક અસ્તિકાળ સંભવે. ઉત્તરધ્રુવ પરથી નિશ્ચય કરી શકાય છે કે સૂર્યને ઉદયકાળ ત્યાં છ માસનો છે તેમ એકદમ રવિ ઉપર રહેલાને જ શનિને ઉદયકાળ ૧૫ વર્ષ સંભવે, અને બુધ શુક પૃથ્યાદિ ગ્રહના માણસોને તે શનિને ઉદયકાળ ઓછો સંભવે. કારણ કે પૃથ્વી વિગેરે તરફ આવતાં તેનું ભ્રમણક્ષેત્ર ઓછું હોય છે, અને ઉલટી દિશામાં ભ્રમણક્ષેત્ર બહુજ વધી જાય છે. વળી નક્ષત્ર રાશિ વિગેરેના દેખાવને માટે પણ તેમજ થવું જોઈએ, પણ તે કાંઈ બનતું ન હોવાથી સૂર્યમાળાને વિશ્વાસ બેસતો નથી. યુરેનસ રાહુ કેતુ વગેરે ચડે છે, અને એવા કુલ ૮૮ ગ્રહે છે, જે નિયત રીતે ગતિવાળા છે. પણ તેમાં જે દેખાય છે તે કાંઈ સૂર્યમાળાની સ્થિરતાના પુરાવા રૂપ નથી. તથા ધુમકેતુની ગતિથી આલબેલને વિરોધ વધારે સ્પષ્ટ થાય છે. આકર્ષણ સિદ્ધાંતના મહત્વને પણ ખ્યાલ આવે છે. એટલે દીવાળીયાનું ખાતું જેમાં માંડી વળાય છે તેમ ગુરૂત્વાકર્ષણ શક્તિથી રહિત એવા સુર્યની આસપાસ ગ્રહોનું ભ્રમણ માનવું નિષ્ફળ છે. તારાઓને રવિ જેવડા કપી સૂર્યને તારો માનવાને ખ્યાલ રહ કર્યો છે, અને લંગડાની જેમ ગુરૂત્વાકર્ષણની ક્રિયા ઉભી રાખી બીજા ગ્રહના બળે શારીને સ્થીર કર્યો છે. આથી તે મોટા પદાર્થો નાનાને ખેંચે એ ગુરૂત્વાકર્ષણના સિદ્ધાંતને મોટે કટકે લાગે છે, અને તેજ મજબુત સાબીતીથી પુરવાર કરી શકાશે કે પૃથ્વીને પણ તેના નાના પદાર્થો પોતાની તરફ ખેંચી રાખી સુર્ય તરફ જવા નહીં દઇ શકે, તેમજ દરેક સૂર્યમાળાના સુર્યો પોતાના સુર્યને શૌરી પ્રત્યે જવા ન દેતાં પોતાની તરફ -ખેંચી રાખે. અંતે આકાશમાં દરેક ઉપગ્રહો, ગ્રહ, સુર્યો, મહાન સુર્યો, અને શારી સીધી લીટીમાં ગતિ ક્ય કરે, આ પ્રમાણે વિરૂપ સ્વરૂપ આવે છે, અથવા શૈરી પાસે મહાન સુર્યો પહચશે. પછીની સ્થતિ શું ? એ વિચારતાં અંતે કેઈને તે સ્થિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org