________________
( ૭૬ )
વિશ્વ રચના પ્રબંધ. માત્ર દસ હજાર માઈલ થાય છે. આવા સામાન્ય માપમાંથી પણ અમેરિકા વગેરે દષ્ટિગેચર થયા, છતાં આટલું જ જગત છે એમ માની બેસાય તેમ નથી. જગતને છેડે નથી. પૃથ્વી કેવડી છે તે કાંઈ નક્કી કહી શકાય નહીં. જેમ જેમ વધારે શોધ થશે તેમ તેમ વધારે દેશ પ્રાપ્ત થાય જ એ નિ:સંદેહ વાત છે
તે માટે સામાન્ય વિચાર કરીયે કે, એક કલાકને ઉદયાંતર આપણે કેટલા માઈલ પર જોઈ શકીયે છીયે, અર્થાત્ કલકત્તા અને તેથી પશ્ચિમના દેશમાં એક કલાક સમય વધારે જતાં થયેલે ઉદયાંતરને ફેરફાર જાણી શકાય છે. તેવી જ રીતે સૂર્યને ફરી ઉદય પામતાં થયેલ ચોવીસ કલાકમાં તે કેટલા માઈલ ભૂમિમાં પ્રકાશ કરીને આવે છે? આ ગણીએ તે પણ આપણે પૃથ્વીને કેટલેક (ઉત્તરીય) વિશાળ ભાગ કલ્પી શકીયે. આ વાત માત્ર પૃથ્વીના એક વિભાગ માટે થઈ, પણ પૃથ્વી કોને કહેવી તે સવ કથન હવે પછીના નિવેદનમાં સમજાવાશે.
વિદ્યાર્થી-હિંદુસ્તાનમાં એક ચંદ્ર જુદી જુદી રીતે દેવ તરીકે ૧ Earth nota uglobe ( અર્થ નેટ અગ્લોબ) નામના અમેરિકન પુસ્તકમાં લખ્યું છે કે, પૃથ્વી સ્થિર અને ચપટી છે. વળી શેાધકોએ ધુમસ આગમનનું કારણ શોધતાં ઘણે દુર ૩૦ હજાર ઘરની વસ્તીવાળું ગામ શોધ્યું છે. પછી કાંઈ વિશેષ બહાર પડયું નથી. તા. મ-૭–૧૮૯૨ ઓરિએન્ટલ કેગ્રેસની લંડનમાં નવમી બેઠકમાં એક્ષમૂલરે જણાવ્યું હતું કે, એક વખતે અમેરિકા સુધી પાણી હતું. ૨૦૦૦૦ સન પૂર્વે પ્રાચીન લોક કયાં હશે ? ગુ. વર્ષ ૧૩ અંક ૪-૪૧
(તસ્વનિય બાલા ) * સૂર્ય-ચંદ્રની ઉત્પત્તિ માટે વેદમાં મળતા પરસ્પર વિરૂદ્ધ પાઠ – ૧ ઋગવેદમાં કહે છે કે નેત્રથી સૂર્ય થાય છે. ૨ ” ” પ્રજાપતિના મનથી સૂર્ય થયે છે. ૩ મત્સ્ય પુરાણમાં કહે છે કે-નારાયણ સુત અત્રિઋષિથી ચંદ્ર થયો છે. ૪ ગેપથ બ્રાહ્મણમાં કહે છે કે– કારથી સૂર્યાદિ થયા છે. સ તૈત્તિરિય ઉપનિષદમાં કહે છે કે–આરણ્યક અદિતિને પુત્ર સૂર્ય છે.
૬ શ્વેદ કહે છે કેપ્રજાપતિના મુખથી રવિ થયે છે. ૭ યજુર્વેદમાં- ત્પન્ન રવિ કહ્યો છે.
(તનિય નાણા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org