________________
નિવેદન કર્યું.
( ૬પ ), તે તે દુર ફેંકી દે છે. તેમ સ્થિર દેખાતી પૃથ્વીને ગતિવાળી કહેવી તે બંધ બેસતું નથી, કારણકે પૃથ્વીને નિરાધાર માને છે, અને પોતાની ઉપર રહેલી વસ્તુને દૂર ફેકતી નથી. એટલું જ નહીં, પણ આકાશમાંથી પોતાની પર પડતા પદાર્થોને પણ ઉડાડી દેતી નથી, જેથી પૃથ્વી ગતિવાળી હોવાની કલ્પના પણ આવી શકતી નથી.
૮. ચાલતી રેલગાડીમાં બેઠેલ માણસ રેલગાડીને સ્થિર જુવે છે, અને ભ્રમને લઈને માગના વૃક્ષાદિને ચાલતા દેખે છે. આવી ભૂલને લીધેજ પૃથ્વીને સ્થિર ને સૂર્યાદિને ચાલતા જોઈએ છીયે એમ કદાચ માની લઈએ. પણ આધાર પર ચાલતા અને તીથી ગતિવાળાં ગાડી કે વહાણેના ઉદાહરણથી નિરાધારપણે ચક્રાવા લેતી પૃથ્વીની સાબીતી કરવી વ્યાજબી કેમ મનાય ? રેલગાડી પૃથ્વી પરના પટાનાજ આધારે ચાલે છે. કેટલીક વાર પાટા ત્રુટી જતાં નિરાધાર રેલના અકસ્માત થયાના ઘણા દાખલાઓ મળી આવે છે જે રેલ વિગેરે નિરાધારપણે ચાલી શકતા નથી તે પછી પૃથ્વી નિરાધા૨પણે ચાલી શકે ને ત્રાંસી થવા છતાં તેની અંદરની વસ્તુ ન પડી જાય તે કેમ બને? વળી સપાટીવાળા રેલના વેગને પણ મનુષ્ય જાણી શકે છે, તે પછી ગડમથલ લેતી પૃથ્વીના વેગની મનુષ્યને ખબર પડવી જોઈયે, અને બુદ્ધિવિશ્વમ થતું હોય તો તે પણ સુધરે જોઈયે. પરંતુ પૃથ્વી ફરતી નથી તે તે બુદ્ધિવિશ્વમ કેમ મનાય ? ઉલટું પૃથ્વીને ફરતી માનનારા પણ પૃથ્વીને ફરતી માને છે તે સાથે સૂર્યને પણ ફરતે માનવા તૈયાર છે આ તે કે બુદ્ધિભવ !
૯. એક બોટ ડુબાડવાને ટેરપીડો મુકવી હોય તે, અમુક ટાઈમમાં બેટ અમુક દિશામાં અમુક ગતિ કરશે તે દરમ્યાન અને હીંથી ટેરપીડે છેડતાં તે કયાં ભેગા થશે ? આ પ્રમાણે માપ કરી ટેરપીડે છેડે છે તે ધાર્યું કામ થાય છે. સ્વયંવરમાં ધનુર્ધારી પણ આ ક્રિયાથી પુતળી વધે છે. હવે પૃથ્વી ફરતી હોય તે દરેક માણસે ઘા કરવા પહેલાં માપ કરવું જોઈએ કે આ પિતેલની ગોળી કે ગણુને ઘા પહોંચતાં બે મિનિટ થશે, તે દરમ્યાન પૃથ્વી સાથે સામા માણસની ગતિ ચેત્રીશ ભાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org