________________
નિવેદન બીજું.
( ૯ )
અણુ ૨૧૦૦૦૦ ૦૦૦૦ ૦૮૦૦ ૦૦૦૦૦૦ અને moleeule પર સાથે મળેલા.
પ્રમાણુ ઘન જગ્યામાં ( Atom નિરાલા અણુ અણુ ) ઢેખાય છે
વળી રેડીયમના એક અણુમાં ૧૬૦૦૦ વિદ્યુદ્ઘના સમાવેશ થાય છે. વિશ્વના પાયા રૂપ આ મૃગુ વિદ્યુતૃણું કે પરમાણુ રૂપ ત્રણ તત્ત્વાના × ગગનમડલાના + સમથન થાય છે તેમ ફેરફાર નાશ થવાનુ જણાયુ નથી. પાણીના એક પરમાણુના નાશ ઈંચના પ૦ ક્રોડમા જેટલા થાય છે તેથી પાણીનું ટીપુ પૃથ્વી જેવડું કરીએ તે અણુ નારગી જેવ ુ થાય છે.
વળી modern views on matter નામનું પુસ્તક સને ૧૯૦૩ માં પ્રસિદ્ધ થયું છે, તેના પૃષ્ઠ ૧૨-૧૩ ની હકીકતથી તા વિજ્ઞાનસૃષ્ટિમાં ભારે ખળભળાટ થયા છે. તે કહે છે કેઅત્યાર સુધી Atoms અવિભાજ્ય માનવામાં ભુલ થયેલ છે. જે હાઇડોઝન વગેરેના અણુએ મૂળ તેમજ અવિભાજ્ય મનાતા હતા તે દરેક અસ ખ્ય સૂક્ષ્મ અણુઓની સમિષ્ટરૂપસ્થૂલ અણુરૂપ છે. જે સૂક્ષ્મ અણુઓનુ નામ Elootron, વિ ધૃણુ છે. સર આલીવર લેાજ કહે છે કે-પ્રતીત થતી સ વસ્તુઓનુ ઉપાદાન કારણુ વિદ્યુતકણાજ છે, તેની સૂક્ષ્મતા માટે પાશ્ચાત્ય વિદ્વાના કહે છે કે-હાઇડ્રઝનનાં એકજ શુદ્ધ અણુમાં ૧૬૦૦૦ વિદ્યુત્થેા છે સર એલીવર લેાજ કહે છે કે-આવી રીતે સંગાથે રહેલા વિધુદણુઓમાં પણ પરસ્પર બહુ માંતરૂં છે. એટલે એક નિરશ અણુમાં જે વિશાળ સંખ્યાવાળા વિદ્યુદણુએ છે તે પણ એક બીજાના સ્થાનથી છુટા છુટા પ્રતીત થાય છે, જેના પરસ્પર આંતરાના મુકાખલા સૂર્ય મંડળમાં ફરતા ગ્રહ-ઉપગ્રહાથી કરી શકાય તેમ છે અર્થાત્–એક રેડિયમ માદિના નિરશ સમુદાય રૂપે રહેલા સમસ્ત વિદ્યુદણુએ ગીચા ચીચપણે નહિ રહેતાં તેમાં છુટા છુટા રહે છે; ઉપરાંત ફાજલ જગ્યા ઘણી વિશાળ રહે છે. હવે આ યુટ્કા પણ કાઇ ખીજા સૂક્ષ્મતમ બ્યાની સમષ્ટિ રૂપે હાય તા કેમ ના કહી શકાય ? દરેક વાત વિજ્ઞાનશાળાની છે, પરંતુ ચક્ષુગેાચર થતા પદાર્થોમાંનાંMoleenle યોગિક અણુઓ પણ અતિસૂક્ષ્મ હાય છે; તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org