________________
નિવેદન પાંચમું.
આજે પ્રકાર બેઈદ્રિય–શખ, કડી, જળ, અળસીયાં, લાળીયા, લાકડાના કીડા, કરમીયા, પુરા, છીપ, પેટમાં થતા , દ્વિદલના સંયેગથી ઉત્પન્ન થતા જી; તે દરેકને શરીર અને જીભ એમ બે ઇંદ્રિય હોય છે, તેથી તે બેઈદ્રિય કહેવાય છે. તેઓ હાલે છે, ચાલે છે, ખાય છે, અને પીવે છે. બેઈદ્રિયની ઉત્પત્તિ સ્વાભાવિક રીતે એમને એમજ થાય છે. તેમનું મોટામાં મોટું છે તેમાંના કેટલાએકનું ) કદ બાર જનનું અને આયુષ્ય બાર વર્ષનું હોય છે. આ જાતિ બારીક શ્વાસે શ્વાસ લે છે. વલિ પુરાણમાં જોઈએ તે કીડની ઉપત્તિ આદિનો નીચે પ્રમાણે અધિકાર મળે છે—
समिया माषमुद्गेभ्यः, फलेभ्यश्चैव जन्तकः । जायन्ते कृमयो विप्राः, काष्ठेभ्यो घुणकादयः । तथा शुक्रविकारेभ्यः, पूतिकाः प्रभवन्ति च । ત્રીજો પ્રકાર ત્રિક્રિય છે. જેને શરીર, જીભ અને નાક
૧ પ્રાણી વર્ણનમાં કહે છે કે – છીપ અને શંખલા જીવોના ઘર ( દેહ ) છે. તેમજ કેડીયે, હેલક, મસ્સલ, પિટલ, કેકલ, વિન્ટ, લટાપ, દરાઈ ગોકળગાય; વિગેરે જુદી જુદી જાતના જંતુ છે. મેપુશા અને દરીયાઈ તારે એ જળજંતુ છે, એન્ટર અને આમ-- બા નામે પણ સુક્ષ્મ જંતુ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org