________________
નિવેદન પાંચમું.
( ૧૧ ) ફ્રાન્સવીર નેપોલીયન બોનાપાર્ટને જેનાર એક નરવીર અરબસ્તાનમાં છે, જે ૭૦ મે વર્ષે પર હતા, હાલમાં તેને બીજી સ્ત્રી છે, ને પોતાની ઉમર ૧૪૦ વર્ષની છે.
હાલ રૂશીયામાં ૨૦૫ વર્ષને ડેસે છે. કાશ્મીરને એક ચોપદાર ૭ ફીટ ઉચે હતે. નેપોલીયન અને સીકંદરનું દેહમાન મેટું હતું. મહારાજા પ્રતાપસિંહજીનું પણ શરીર મોટું હતું. આ માપ પણ પડતા સમયના જાણવા. મનુષ્યની ઉત્પત્તિ અને નાશ મનુષ્યક્ષેત્રમાં જ થાય છે.
૪ હસ્તે દે –ભુવનપતિ, વ્યંતર, તિષી, અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો છે. તેમને પણ પાંચ ઇંદ્રિયો હોય છે. જન્મ મરણ વગેરે કિયા મનુષ્યની જેમ હોય છે, પણ માતપિતાની અપેક્ષા વિનાની હોય છે. માત્ર તેમાં દેહ સંબંધી સુખ ઘણું હોય છે. દેવ તરીકે ઉત્પન્ન થનાર ૧૦ હજાર વર્ષ તે જ છે, અને ઉત્કૃષ્ટાયુષ્ય અનુત્તર વિમાનની અપેક્ષાએ ૩૩ સાગરોપમનું હોય છે. દેહમાન ૧ થી સાત હાથનું હોય છે.
આ પ્રમાણે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચાર હસાથી પંચંદ્રિયને અધિકાર જાણોઆ પ્રમાણે છે હું દ્રવ્ય પણ જગતમાં છે. આ છ દ્રવ્યથી સાતમું દ્રવ્ય છે જ નહીં.
હવે બાટલા જ્ઞાનથી સમજી શકાય છે કે કાર્યના કત્તા પ્રેક્ષકે જીવેજ છે. જી કયાં ક્યાં છે? કર્તા કણ કણ થઈ શકે છે ? તે કામ પુદ્ગલોમાંથી કરવાનું છે. તમારા પ્રશ્ન છે કે જગત કયારે બન્યું ? તેના ઉત્તરના સાધનો કાંઈક તૈયાર થયા. બનાવવાના અધિકારીને જેમાંથી બનાવી શકાય તે પગલોનું સવરૂપ સમજાયાથી આગળ વધવું ઠીક સહેલ પડશે.
સ્વીડન વર્ગની એક બાજુએ ૩૦ વર્ષની નીદ્રા ખેંચી હતી.
યુનાઈટેડ સ્ટેટની રહેવાસી ટાપુ વાસિની એક દસ વર્ષની મ્યુલામીર નામની કન્યા અજબ શકિત ધરાવે છે, તેની આંખમાં હીનોટિઝમ કે જાદુ નથી, પણ રેઝ 1 કિરણ છે, જેને લીધે તે નક્કરની આરપાર જોઈ શકે છે. આ પણ મનુષ્ય જાતિની અજાયબી તો ખરી !
૧ જીવાનું પાંચ ઈન્દ્રિય અને દસ પ્રાણના અભાવે મૃત્યુ થાય છે. સિદ્ધના જીવોને તે એકે ઈન્દ્રિય હોતી નથી, પણ ભાવ પ્રાણ હોય છે. શરીરના અભાવે સિદ્ધોને કર્તા, કતા, ખાતાપીતા, જન્મનારા કે મરનારા કાંઈ ન ઘટાવી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org