________________
( ૩૬ )
વિશ્વ રચના પ્રબંધ. બે ભેદ છે. સૂક્ષ્મદેહી ચક્ષુથી જોઈ શકાતા નથી, જ્યારે બાદર શરીરવાળા એકેનિદ્રો ચક્ષુને પ્રત્યક્ષ છે. સૂક્ષમ જાતિથી તમામ પિલાણ ભરેલું છે. વર્તમાન વૈજ્ઞાનિકે પણ શેધથી જણાવે છે કે–નાનામાં નાનાં થેસસ નામના જતુ સેયના અગ્ર ભાગ ઉપર ૧ લાખ વિના ગરદીએ ખુશાલીથી બેસી શકે છે. અમુક સં
ગથી જીવે કામણિક અને તેજસ શરીર લઈ ચાલ્યા જાય છે-મરી જાય છે, એટલે બાકી પુગલે જ છે. આ પ્રકારમાં પુરૂષ વર્ગ અને સ્ત્રીવર્ગની જાતિ હોતી નથી. આ એકેન્દ્રિય નામે પ્રથમ પ્રકારનું સ્વરૂપ સંક્ષેપથી તમેને કહ્યું છે, તે બરાબર લક્ષ્યમાં રાખો. મગજને ભાર પડે તે શાંતિ લઈને પણ બુદ્ધિબળથી મગજમાં ઠસાવી દઢતાપૂર્વક આગળ વધે.
૧ બ્રહ્મસૂત્ર અધ્યાય ૩ પાદ ૧ સૂત્ર ૧ तदन्तरप्रतिपत्तौ रंहति संपरिश्वक्तः प्रश्रनिरूपणाभ्याम् ।
जीवः करणानाम्-इन्द्रियाणामवसादे-मरणसमये देहान्तरपतिपत्तौ देहबीभूतमूक्ष्मः संपरिश्वक्तः-संवेष्टितो रंहति- . गच्छति इत्यवगन्तव्यं प्रश्ननिरूपणाभ्याम् ॥ ( तांडवश्रुतौ गौतमनैमिनियप्रश्नप्रतिवचनम् )
( શંકરાચાર્ય ચરિત્ર પાનું ૩૪ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org