________________
નિવેદન પાંચમુ.
( ૪૫ ) રાનું ભાગે હાય છે. લંડનમાં વેબ્લીનના પ્રદર્શનમાં બ્રેન મરીથી મળેલા એ મળદ છે, જેમાંના એક નાનામાં નાના છે. જેની ઉંચાઇ ૩ પ્રીટ અને વજન ૩ હુંવેટ છે. તથા છીએ મેટામાં માટેા છે, જેની ઉંમર ચાર વર્ષની, ઉંચાઇ ૬ પીટ, મરે વજન ૧૫ ટન છે.
(૩)રૂંવાટીની પાંખવાળા હંસ, પેપટ, ચકલા, માર, કાગડા, કલહુંસ, મગ, તેતર, કપિ જલ, પારેવા, હાલા, ટુકડા, ઘુવડ, કાયલ, સમળી, માજ, ગીધ, ગરૂડ, ચકરે, ચીખરી, માટિન, સ્વ નુ લીલમપક્ષી, મત્સરંગ, બુલબુલ, ચાષ, રેન, લક્કડખાદીયુ, અગ્નિવણી પક્ષી, બતક, પેટ્રોલ અને આલ્બટ્રામ છે. ચામડીની પાંખવાળા ચામાચીડીયા, વડવાગુલ, વાગેાલ, જલેાસ, ભારડ, જલવાયસ, વાન્પાયરજાતિ વગેરે; તથા બીડેલ પાંખવાળા, કે ઉઘાડી પાંખવાળા સમસ્ત પક્ષીવર્ગ ખેચર ૫ચેન્દ્રિય જીવા છે. વળી પ્રાણીશાસ્ત્રમાં વિવિધ પક્ષીઓના મધિકાર નીચે પ્રમાણે છે.
,
ન્યુઝીલાંડ કે માસ્ટ્રેલીયાના કિવિ પક્ષીઆને પાંખ હાતી નથી, પીંછા હાય છે હાનાલનું કુકડા જાતનું પક્ષી ઉડી શકતું નથી. હવઈ એટમાં પક્ષીઓને સ્વરજ નથી. પેગુઇન પક્ષીમાં ચાલવાની કે તરવાની શક્તિ છે, તે ઉડતું નથી, તેની માતા એક ઇંડુ મુકે છે. કગ્લું પક્ષી મહાગતિવાળુ છે. હિંદુસ્તાની દરજી પક્ષો અંગુઠા જેવડું છે, તે સાપ કે વાંદરાથી પોતાના બચાવ બહુ યુક્તિથી કરે છે. પેટ્રોલ પક્ષી ચીકણુ હાય છે. હિંદી મહાસાગરના પક્ષીએ માગીયા કીડાઓથી માળામાં અજવાળું રાખે છે. સ ંદેશાના કબુતર મીનીટે ૧૨૧ વાર ઉડે છે, જે કલાકે ૫૪૦ માઇલ, અને કેટલાક ૬૩૬ માઇલ ગતિવાળા છે. રાજહંસનું આયુષ્ય ૨૦૦, કાકાપટનું ૧૦૦, હુંસનું અને કબુતરનુ` આયુષ્ય ૧૬ વર્ષનુ હાય છે. સીયાને ચેન ૧ એક જીર્ણ પત્રમાં નીચે મુજબ લખેલ છેપાંચમે આરે આયુષ્ય વિચાર.
૮૦,
હાથિના આયુ વર્ષ ૧૨૦, મનુષ્યનું આયુ વર્ષ ૧૨૦, સરપને આયુ વર્ષ ૧૨૦, કાગડાનું આયુ વર્ષ ૧૦૦, હંસનું આયુ વર્ષ ૧૦૦, સહુને આયુ વર્ષ ૧૦૦, કચ્છપને આણુ વ ૧૦૦, મચ્છને આયુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org