________________
( ૧૦ )
- વિશ્વ રચના પ્રબંધ. માટે પાશ્ચાત્ય વિદ્વાનોએ એવું સાબીત કર્યું છે કે-એક ત્રાંબાનાં પતસંન ટીપતાં ટીપતાં એક ઈંચના ૭૦ કરોડમાં ભાગ જેટલું પાતળું થાય ત્યાં સુધી તામ્રપણામાં રહે છે, અને ત્યાર પછી તેને ટીપીએ તે તે ઇતરપણામાં પરિણમવાની તૈયારી માટે યોગ્ય બને છે, એટલે ઈતરપણે પરિણમે તે પહેલાં તાંબાની પતરીને જેના ભાગની કલ્પના ન થઈ શકે તેવો ભાગ છૂટો પાડીએ, આનું નામ યેગીક અણુ Molecule છેતે અતિ સૂક્ષ્મ હોય છે. - સાબુના પરપોટાની તરીની જાડાઈ એક ઇંચના લાખમાં ભાગ જેટલી હોય છે, તેને એક પ્રદેશ તે સાબુને આણુ કહેવાય છે, પરંતુ તેમાં મૂળ રૂઢિક દ્રવ્યોની સંખ્યા કેટલી હશે તે સંબંધી કાંઈ કલ્પના થઈ શકતી નથી. એક વટાણું જેટલા ચાણને પૃથ્વીની જેટલું કલપીએ તે પાણીને અણુ ક્રિકેટના દડા જેવડા દેખાય. એ૯મ્યુમન ( Albuman ) ના ઈચના. હજારમા ભાગે પૈકીના એક ભાગમાં એકેતેર મહાપદ્મ સંખ્યા પ્રમાણ વૈગિક અણુઓ હોય છે. વળી ઈંચના દસમા ભાગ જેટલા પ્રમાણવાળા ઇંડામાંથી દરસેકંડે એકેક અણુ લેતાં પ૬૦૦ વર્ષે તે અણુઓ લઈ શકાય એટલા બધા તેમાં અણુઓ છે. આ પ્રમાણે અંગ્રેજ ગ્રંથકારો પણ પુદ્ગલેનું સર્વત્ર સૂમ પરિવ
ન કબુલ કરે છે, તે અણુના અનંતમા ભાગને પરમાણુ કહેવાય છે. આ પ્રમાણે ચોથું પુદ્ગલ દ્રવ્ય વિશ્વમાં પરિપૂર્ણ છે. અને તે નિર્જીવ દ્રવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org