________________
નિવેદન ચડ્યું.
જગતમાં મૂળ દ્રવ્ય છ છે. તેમાં પ્રથમ કહેવાયેલા ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, પગલ, આકાશાસ્તિકાય અને કાળ અજીવ-ચૈતન્યરહિત જડ છે; અને છઠું દ્રવ્ય જીવ છે. જીર અરૂપી, અગુરૂ લઘુ, અતિ સૂક્ષ્મ અને ચૈતન્યસ્વરૂપ છે. પણ તેનું પુદગલના યોગથી અસ્તિત્વ સમજી શકાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપગ, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહાદિ સંજ્ઞાઓ વડે યુક્ત ચેતનાવાન છવ કહેવાય છે. મરણ પહેલાંની ને મરણ પછીની સ્થિતિને ફેરફાર જોઈ શકીએ છીએ, અને કાંઈક વસ્તુના અભાવે શ્વાસે શ્વાસ આદિ બંધ પડી ગયેલા જોઈએ છીએ, તે વખતે આ મરી ગયા એમ કહેવાય છે. પણ જે કાંઈક વસ્તુ ચાલી ગઈ તે શું ? આ પશ્નના ઉત્તરમાંજ જી. -વની ઓળખાણ ફુરી આવે છે. સ્થળે સ્થળે પૃથ્વી જીવમય છે, જે કે પુરાણુમાં “ગણે રિજુ ઇત્યાદિ વાક્ય ચેતનવંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org