________________
નિવેદન ચડ્યું.
( ૨૫ ) ચિંગે વૃક્ષો વધે છે. ઝાડનાં મૂળ અસાર માટી ત્યજી ખાતરવાળી માટી તરફ વધે છે. પ્રતિકુલ સંયોગે (પ્રતિકુલ આહારની જેમ) ઘસાય છે, તેથી તે આહારસંજ્ઞા જાણવી. વેલાઓ વાડ ઉપર ચડે છે, અને વેલની આંકડી છાયા તરફ જાય છે. નબળા અંકુર પણ ઢેફા કે કઠીન ભાગ ફેડી બહાર નીકળે છે, તે ઘસંજ્ઞા જાણવી. સૂર્યમુખા સૂર્ય સામું જુએ છે તે મેહવિકાર છે. જેમ મનુષ્યનું શરીર પાંડ ઉદ૨વૃદ્ધિ સજા ક્ષય આદિથી વિકારને પામે છે, અને સ્નિગ્ધ પદાર્થ કે ૨સાયણથી કાંતિવાળું થાય છે; તેમ વૃક્ષે પણ ઉત્તમ ખાતર આદિના સંગે અધિક શોભા દાર બને છે. સમુદ્રના કમળ આદિનું દેહમાન મેટું જોવાય છે. મને નુષ્યની પેઠે આયુષ્ય પણ નિયત હોય છે. આ બધાં કારણેને લઈને વનસ્પતિમાં ચૈતન્ય સ્પષ્ટ સમજી શકાય છે. અને તેથી જ કહ્યું છે કે
जीवं पश्यामि वृक्षाणाम् अचैतन्यं न विद्यते । भाग० १२, २८४,१७, यावत्संजायते किंचित् सत्त्वं स्थावरजंगमम् । क्षेत्रक्षेत्रज्ञ (जड-चैतन्य) संयोगात् तद्विद्धि भरतर्षभ ।। (भगवद्गीता अ० १३) सर्वमिदमभ्यात्तः
“આ સર્વ વનસ્પતિને આત્મા વ્યાપી રહેલો છે”-(છાંદેગ્યનીષદુ પ્રપાઠક ૩)
तमसा बहुरूपेण वेष्टिताः कर्महेतुना। अंतःसंज्ञा भवत्येते (દ્રિના સ્થાવરાઃ) પુરવારવાન્વિતાર મનુસ્મૃતિઃ
હવે હાલના બુદ્ધિમાન વિદ્વાનની શોધે તપાસીએ તે પણ આ વાતની મજબુત પુરવણુ–સાબીતી મળી શકે છે. ઇંચ વિજ્ઞાની કવિ પિતાના ૧૮૨૮ ના રાષ્ટ્ર રાજ્યમાં લખે છે કે, આપણી પેઠે વનસ્પતિ પણ સચેતન હેઈ અમુક સલ્તનતની રીતિમાં જોવાય છે. તેઓ માટી, હવા કે પાણીમાંથી હાઈડ્રોજન, ઓકસીજન, નાઈટ્રોજન વગેરે પોત પોતાનાં ત કર્યો છે, અને રકતાશય વગરની વનસ્પતિઓ જેને બીજા જંતુની પેઠે મેટું કે હાજરી ન હોવા છતાં નીચલી પંક્તિના જંતુની પેડ વિવરદ્વારા આહાર લઈ દેહમાં પચાવે છે. વિખ્યાત સૂક્ષ્મ શક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org