________________
નિવેદન ત્રીજું. ચાર કોડી કોડી સાગરોપમે સુષમસષમા આરે થાય છે. ત્રણ કેડા કેડી સાગરોપમે સુષમ આરે થાય છે બે ” ” ” સુષમ દુષમ આરો થાય છે.
બેંતાળીશ હજાર વર્ષ ન્યૂન એક કોડા કડી સાગરોપમે દુષમ સુષમ આરે થ ય છે.
૨૧૦૦૦ વર્ષે દુષમ આરો થાય છે. ૨૧૦૦૦ વર્ષે દુષમ દુષમ આરે થાય છે.
તે છ આરાનો એક અવસર્પિણી કાળ થાય છે, અને તેથી ઉલટા કમે છ આરાને એક ઉત્સર્પિણી કાળ થાય છે. બન્ને મળવાથી એક કાળચક થાય છે, અનંતા કાળચકે એક પુદ્ગલ પરાવત ન જાણવું, ભારત રત્ન ! કાલમાપ સાથે સંખ્યાના જ્ઞાનની જરૂર છે, તો તે પણ જાણીએ. અંગ્રેજે મેટામાં મોટી સંખ્યામાં વર્ષ પ્રકાશ શબ્દને ઉપગ કરે છે, જે જાણવાથી ઉપરના કાળમાનમાં કહેલી જંગી સંખ્યા શીર્ષપ્રહેલિકાની વ ધારે કિંમત આંકી શકાય છે. પ્રકાશ દર સેકન્ડે ૧૮૬૦૦૦ માઇલ જાય છે, તે હિસાબે એક વર્ષમાં કેટલા માઈલ ચાલે ?
* પુગલ પરાવર્તન પણ ચાર ભેદ સમજી શકાય છે –
૧ ક પુલ પરાવર્તન–દારિક, વૈકિંગ, તેજસ, કાર્મણ, શરીર, ભાષા શ્વાસોશ્વાસ અને મનના જે જે પુલો ચૌદ રાજલેકમાં છે તે સ્વરૂપમાં પિતાને પરિણુમાવે તે ( % ) બાદર, અને ક્રમે ક્રમે પરિણભાવે તે (વ) સૂક્ષ્મ દ્રવ્ય પુલ પરાવર્તન કહેવાય,
- ૨ ક્ષેત્ર પુગલ પરાવર્તન-લકાકાશના અસંખ્યાતા પ્રદેશને મરણે આગળ પાછળ ફરસે તે ( ) બાદર, અને અંતર રહિત ફરશે.— વચમાં આંતરૂં પડતાં પ્રથમથી ગણવું એમ ફરસે તે (4) સૂમ.
૩ કાલ પુદ્ગલ પરાવર્તન—ઉત્સર્પિણીના સમયને અનુક્રમ વિના જન્મે ફરસે તે (૧) બાદર, અને અનુક્રમે આંતરા વિના ફરસે તે ( 4) સૂક્ષ્મ કાલ પુગલ પરાવર્તન જાણવું.
૪ ભાવ પૂગલ પરાવર્તન—લોકાકાશ પ્રદેશ કા સ્થિતિ કાલ અને સંયમ અધ્યવસાયના સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતા ગુણ છે, સ્થાને મરણથી છવ ફરસે તે (૧) બાદર, અનુક્રમે એકેક ફરશે તે (૧) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્તન જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org