________________
વિશ્વમન્યુ મહાવીર
જે સમયની વાત આપણે કરી રહ્યા છીએ તે વખતની ભારત વર્ષની સ્થિતિ બહુ વિચિત્ર હતી. જે વખતે કમ કાંડીએ કમ કાંડની અજ્ઞાન જાળમાં પ્રજાને સાવી રહ્યા હતા, પડિતા અને ધર્માચાર્યો પ્રજાના ભેાળપણના ગેરલાભ લઈ તેમને અન્ય શ્રદ્ધાની ખાઇમાં પટકી રહ્યા હતા, ઉચ્ચ કહેવાતાએ ખીજાએાને નીચ સમજી સતાવી રહ્યા હતા, પુરુષા પૈરુષ–મદમાં છકી જઇ સ્ત્રીજાતિના હક્ક પર છીણી મૂકી રહ્યા હતા, અને જે વખતે ધર્મને નામે યજ્ઞાદિમાં પહિંસાનાં પાપ ધમધમી રહ્યાં હતાં, તેવે વખતે ભગવાન્ શ્રીમહાવીરના પ્રાદુર્ભાવ થાય છે. લગભગ અઢી હજાર વર્ષ ઉપરના એ સમય પાખંડ, અનાચાર, દંભ, સત્તા અને જાતિ-કુલાભિમાન– મહેાથી એટલે ભરચક હતા કે અશાન્તિનાં ઉગ્ર વાદળામાં ઘેરાયલી તત્કાલીન પ્રજાના ઉદ્દાર કરવા કોઇ મહાન શક્તિનું અવતરણ થવું સ્વાભાવિક હતું. સ્વ–નરકના ઈજારદારા જ્યારે તીડનાં ટાળાંની જેમ ધરતી પર ઉભરાઈ નિકળે છે, અધિકારના રાષ્ટ્ર જ્યારે ખુલ્લી
"