________________
१९
જગત્ જે પવિત્ર જ્ઞાન એ મહષિએ યુ" છે, આધ્યાત્મિક તત્ત્વના જે પ્રકાશ એ મહાન પ્રભુએ પ્રજામાં રેલાબ્યા છે એને ખ્યાલ વતમાન આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી અને ઉત્તરાધ્યયન વગેરે આગમાનું અવલાકન કરતાં સુજ્ઞ વાચકને આવી શકે છે. અને આ અલ્પકૃતિ પણ એ જ આશયથી વાચક વર્ગની આગળ ઉપસ્થિત કરૂ છું.
ન્યાયવિજય