________________
उच्चोश्वशक्तरवतार एष
यद् वर्धमानो भुवमाजगाम । असौ विरक्तो जगदार्तनादे
र्भवत्यनल्पाऽऽत्मविमुक्तिचिन्तः ॥ ३५ ॥
આ ઉંચામાં ઉંચી શક્તિનું અવતરણ છે કે મહાવીરનું પૃથ્વી પર આગમન થયું. એ મહાન પુરુષ જગતના આર્તનાદથી વિરકત બની આત્મમુક્તિના, પ્રાણીઓની દુખમુક્તિના મહાન ચિન્તનમાં મગ્ન બને છે.
- An embodiment of the highest power, Vardhamāna came down to earth. This great personage, being filled with a desire for renunciation because of the unceasing cries of earthly creatures, became absorbed in reflection on making them free from miseries.
૩૫”