________________
लोकं समुद्बोधयति स्म वीरः
कर्त्तव्यसंपालनतत्परः स्याः ।। कर्तव्यसिद्धिस्तव हस्त एव
स्याः स्वाश्रयी त्वं त्वमनन्तशतिः ॥७॥
" મહાવીર કહે છેઃ મહાનુભાવ! કર્તવ્યપાલનમાં સાવધાન બન ! કર્તવ્યસિદ્ધિ તારા હાથમાં જ છે. સ્વાશ્રયી બન! તારી શક્તિ અનન્ત છે.
Lord Mahavira preaches to all: Your only concern should be to do your duty. To do it lies within your power. Be self-reliant. In you there lies hidden infinite power.