Book Title: Veer Vibhuti
Author(s): Nyayvijay, B Bhattacharya
Publisher: Oriental Institute

View full book text
Previous | Next

Page 120
________________ सर्वे चिदानन्दमयाः स्वरूपतः शरीरभाजः परमेश्वराः समाः । अनन्तवैचित्र्य विडम्बनाः पुनः स्वकीयकर्मावरणानुसारतः ॥ ९१ ॥ 5 બધા જીવા સ્વરૂપે એકસરખા ચિદાનન્દરૂપ પરમેશ્વર છે પરન્તુ આ અનન્ત વિચિત્રતા, અનન્ત વિડંબના દરેક પ્રાણાનાં પાતપાતાનાં કામિક આવરણાથી સર્જાઇ છે પાતપેાતાનાં કામિક આવરણાને અનુસાર સર્જાય છે. અખિલ ભવચક્ર–વિવન્ત કામિક ચક્ર પર આશ્રિત છે. All embodied souls are in their real nature Gods (પરમેશ્વર) endowed alike with infinite knowledge and infinite bliss; but their infinite varieties and agonies are due to the Karmic forces that cloud them; and rise in accordance with the Karmas of each. ૯૩

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132