Book Title: Veer Vibhuti
Author(s): Nyayvijay, B Bhattacharya
Publisher: Oriental Institute

View full book text
Previous | Next

Page 125
________________ नाना व्यवस्थात उवाच चेतनं भिन्नं प्रतिक्षेत्रकमंगमात्रगम् । अनन्तचिद्वोर्यसुखं स्वरूपतः રવાં જ વાવઢિવારિ-મલેનિન / ૧૬ ક ભગવાન કહે છેઆત્મા નાના છે, કેમકે તે જ વ્યવસ્થા શક્ય છે અને શરીરે શરીરે ભિન્ન છે, કેવલશરીરવ્યાપી છે અને સ્વરૂપે અનન્તચિત-વીર્ય–સુખરૂપ છે. એ પોતે જ પિતાની તથાવિધ દશાથી કર્મો બાંધે છે અને ભગવે છે. (જીવ સ્વયં કર્મ કરે છે, બાંધે છે અને ભગવે છે. એમાં “ઈશ્વર” નામના તત્વને કંઇ જ અભિસંબન્ધ નથી.) As otherwise there can be no order, Lord Mahavira has taught that the souls (TFCAT) are many, different in different bodies, and pervad. ing their respective bodies and not extending beyond them. They are, moreover, full of in. finite knowledge, power and joy in their true nature; and they themselves perform actions and reap their fruits ૯૮

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132