________________
अनन्तचिद्वीर्यसुखप्रकाशां
देहाक्षचेतोरहिताममूर्ताम् । शिवामबाधामचलामनन्तां
पूर्णात्मशुद्धिं स उवाच मुक्तिम् ॥ ९८ ॥
ભગવાન આત્માની પૂર્ણ શુદ્ધિને મુક્તિ કહે છે. એ આત્માની શુદ્ધ અમૂર્ત અવસ્થા છે, જ્યાં શરીર, ઈન્દ્રિય કે અન્તઃકરણ કંઈ નથી. અનન્તચિદાનન્દવીયમય આત્માની એ પૂર્ણ સ્વભાવસ્થિતિ છે. આત્માની એ શાશ્વત, અચલ, અક્ષય, અવ્યાબાધ મંગલ સ્થિતિ એજ એની મુક્તિ-દશા છે.
He has also taught that in the emancipated state there is the light of infinite knowledge, power and bliss; there are no body, senses and mind, there is no form, there is blessedness, there is no pain, there is no movement, there is no end and there is perfect purity of the soul. The per. fect purity of the soul, endowed with above-mentioned qualities is final Emancipation (for). ૧૦૦