________________
मुक्तस्य भूयो न भवावतारो
मुक्तिन सा नाम मवावतारे । नान्यत्र मुक्तः परमेश्वरत्व
मात्मा हि खल्वीश्वर आरममुक्त: । ९९ ॥
મુક્ત થયેલ આત્માનું ફરી સંસારમાં અવતરણ થતું નથી. મુક્ત થયા પછી પણ ફરી એનું સંસારમાં અવતરણ થાય તે તે મુક્તિ જ ન કહેવાય. ઈશ્વરનું ઈશ્વરપણું તેની મુક્તિ સિવાય બીજું કંઈ નથી. આત્મા જ ભવ-બંધનથી મુક્ત થતાં ઈશ્વર છે. ભવબંધનથી મુક્ત થયેલ આત્મા સિવાય બીજે કે ઈશ્વર નથી.
An emancipated soul never returns to this world. Nor is it emancipation if an emancipated soul were to return to this world. Divinity resides nowhere except in this emancipated state: It is only the very state of the soul that makes it God.
૧૦૧