________________
मनोविशोधप्रवणैर्विराग
भावानुकूलैर्विमलैस्तपोभिः । समुल्लसत्संयमयोगवद्भिः
સંસાધ્ય જ્ઞાનવતા ગરમપુ િ ૨૦૦ /
i
વિરાગભાવને અનુકૂળ અને ચિત્તને સંધિવામાં પ્રવીણ તેમજ સંયમયેગના પ્રગતિમાન વિકાસથી પરિપેષિત એવા નિર્મલ તપથી જ્ઞાનીની મુક્તિ થાય છે.
A person endowed with the true discriminating faculty attains this state of emancipation by means of pure austerities that tend to purify the mind, that are such as would strengthen the spirit of non-attachment and which are further bristling with self-control, ૧૦૨