________________
न कोऽपि नेता नरकं न वा दिवं
न कोऽपि सम्मोचयिता भवावटात् । स्वकर्मणा बध्यत एष मुच्यते
स्वकर्मणा याति गतिं शुभाशुभाम् ।। ९५ ॥
ભગવાન કહે છેઃ નથી કે નરકમાં લઈ જનાર, કે નથી કે સ્વર્ગ બક્ષનાર તેમજ નથી કેઈ, ભવચક્રમાંથી પ્રાણને છુટે કરનાર પ્રાણી પિતાના જ કર્મો બંધાય છે અને પિતાના જ પુરુષાર્થથી છુટે થાય છે, તેમજ પિતાની જ કૃતિ અનુસાર સારી કે ખરાબ ગતિમાં જાય છે.
There is none to lead us to hell or to beaven, nor any to emancipate us from this worldly ditch. Every one of us is either fettered or free on account of one's own acts; and it is on their account alone that one goes to good lives or bad. -