________________
मोहावृतेर्विस्मृतवान् स्वरूपं जडानुषंगैकरतः शरीरी ।
क्लेशान् प्रभूताननुवोभवीति
તન્મુત્તિમાર્ગ: સ્વયમેવ સાધ્યુંઃ || ૧૪ ||
卐
જડાનુષંગકરસિક પ્રાણી માહાવરણને લીધે પાતાનુ સ્વરૂપ ભૂલી ગયા છે અને એથીજ એ નાનાવિધ કલેશેાથી દુઃખી છે. એમાંથી છુટવાના માર્ગ તેણે પાતેજ સાધવાના છે. (અન્ય કોઇ સાધી આપે એવું તત્ત્વ દુનિયામાં છેજ નહિ. )
The soul who because of being clouded by ignorance or infatuation has forgotten his native form and who takes delights in material enjoyments alone, repeatedly experiences a lot of pain. Freedom from that is attainable only through his manly efforts. ૯૬