________________
જિત્તરામે વઢાંમાના
___ मन्तर्दशा भालय शान्तवृत्त्या ! । सम्पत्स्यते ते तदभेददृष्टिः
सम्पत्स्यसे तेन च विश्वबन्धुः ॥ ९२ ॥
ભદ્ર! સર્વ પ્રાણીઓનું અન્તસ્તત્વ, અન્તઃસ્વરૂપ, ચિત્તત્ત્વ એક જ છે. શાન્ત ભાવથી અન્તર્દષ્ટિએ ! એથી તને અભેદ્રદર્શન થશે અને એના ફલરૂપે તારામાં વિશ્વ બધુભાવ પ્રગટશે.
With the tranquil mind turned inwards realise the fact that all souls are of the same nature. That will enable thee to see oneness everywhere. And that in turn will make thee the friend of the world.