________________
सश्चेतनानन्दमहोमयं स्वमन्तर्दृशाऽऽत्मानमवेहि तत्त्वम् ।
भ्रमः स्वकर्मावरणैस्तदीयः
शिवः स मुक्तस्तदपासनेन ॥ ९० ॥
હર
卐
મહાભાગ ! તુ પેાતાને આત્માને—સચ્ચિદાનન્દરૂપ સ્વચેતનતત્ત્વને ઓળખ ! અન્તર્દષ્ટિથી ઓળખ ! એનુ' ભ્રમણ ( ભવભ્રમણ ) એનાં પેાતાનાં કાર્મિક આવરણાને લીધે છે. એ આવરણા ખસી જાય એટલે એ મુક્ત છે, પૂર્ણ બ્રહ્મ શિવ છે.
With the gaze turned inwards realise thy self which is full of the supreme lustre of intelligence and bliss. His wanderings in this world are due to his being shrouded by his veils of Karma. Let him destroy them; and he is blessed, he is free, he is the supreme.