________________
योऽन्तारिपूणां विजये पराक्रमी
लोकोत्तरः सैव महान् पराक्रमी । जितेन्द्रियस्याऽऽत्मबलं प्रकाशते
शिरोमणिः सर्वजडौजसां खलु ॥ ८९
卐
આન્તર શત્રુએને જીતવામાં જે પરાક્રમી છે, તે જ મહાન્ મનુષ્ય લેાકેાત્તર પરાક્રમી છે. જિતેન્દ્રિય વ્યક્તિનુ આત્મખલ જગનાં તમામ ભૌતિક ખળાના મસ્તક પર મણિની જેમ ઝગમગે છે.
He alone is the great and extra-ordinary hero who valiantly subdues the enemies within. The power of him who has subdued his senses shines like the crest-jewel of all material powers.
૧.