________________
स्वय शरीरी निजभाग्यकर्ता
कार्यानुरूपं वितनोति भाग्यम् । विधातृ नैवेश्वरनामतत्त्वं
स्वहस्तसाध्यं खलु जीवनं स्वम् ॥ ८८ ॥
પ્રાણી તેિજ પિતાના ભાગ્યને સાષ્ટા છે. જેવા કામ તે કરે છે તેવું પિતાનું ભાગ્ય સજે છે. ઈશ્વર, પરમેશ્વર છે, પણ તે આપણો ભાગ્યસષ્ટા કે વિધાતા નથી. પિતાનું જીવન પિતેજ, પિતાને હાથેજ સાધવાનું છે.
A person bimself is the author of his fate. As he does, so he forges his fate. God does exist; but He is not responsible for the · acts of men. To make or mar one's life depends on oneself.