________________
अयं हि वादो व्यवहारकार्ये
सामाजिकत्वेऽपि च राजनीतौ । धर्मे तथा दर्शन-सम्प्रदाय
क्षेत्रे समाधानसमर्थभूतः ॥ ८६ ॥
અનેકાન્તવાદની ઉપયોગિતા જીવનનાં બધાં ક્ષેત્રમાં છે. એને પ્રગ વ્યવહારમાં, સામાજિક વિષયમાં, રાજકારણમાં અને ધર્મ, દર્શન તથા સંપ્રદાય ક્ષેત્રોમાં સમન્વય સાધી સમાધાન કરી આપવામાં ઉપકારક બને છે.
It is this philosophy alone that can put an end to all controversy in all spheres, namely, worldly affairs, social affairs, politics, religions and philosophical systems,