________________
आसन् द्विज-क्षत्रिय-वैश्य-शूद्रा
भक्तेषु गेहि-श्रमणेषु तस्य । प्रव्राजयामास स योषितोऽपि
सर्वाऽऽत्मकल्याणसमानवृत्तिः ॥ ८४ ॥
ભગવાન મહાવીરના અનુયાયી સાધુ અને ગૃહસ્થ વર્ગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ બધા હતા. એ મહર્ષિની શાસનસંસ્થાનાં દ્વાર બધાને માટે ખુલ્લાં હતાં. તમામ આત્માઓનું કલ્યાણ કરવાની એક સરખી વૃત્તિ છે જેની એવા એ મહાત્માએ સ્ત્રીઓને પણ દીક્ષા આપી છે. એ મહાન પ્રભુએ શૂદ્રોને માટે પણ વિકાસ સાધનને માર્ગ એટલેજ મેકળા બતાવે છે.
Among ascetics and householders the followers of Lord Mabāvīra, there were Brāhmanas, Kshatriyas, Vaishyas and Shudras. He had consecrated even women as nuns. He had but one mind, namely, to emancipate all.
૮૬