________________
उच्च गुणे कर्मणि यः स उच्चो
नीचो गुणे कर्मणि यः स नीचः । शूद्रोऽपि चेत् सच्चरितः स उच्चो द्विजोsपि चेद् दुश्चरितः स नीचः ॥ ८२ ॥
५
5
જે ગુણુ-કમમાં ઉચ્ચ છે તે ઉચ્ચ છે અને નીચ છે તે નીચ છે. શૂદ્ર પણ સદાચરણવાળા હાય તા. ઉચ્ચ છે, જ્યારે બ્રાહ્મણ દુચરિત્ર હાય તા નીચ છે.
Superior is he whose acts and virtues are superior; and inferior is he whose acts and virtues are inferior. A person having good character is superior though he be a Shudra; and a person having bad character is inferior though he be a Brahmana.
૮૪