________________
परन्तु 'नन्देरधिकः प्रियोऽस्ति
लक्ष्म्याः स्वकीयो लघुसोदरोऽसौ । निवेदयत्याग्रहपूर्वकं तं
'नन्दिर्नृपत्यासन आसनाय ॥ ४७ ॥
卐
પણ · નન્તિ ’ ( ‘નન્દ્રિવન' )ને લક્ષ્મી કરતાં પેાતાના ન્હાના ભાઇ ( વર્ધમાન ) વધારે વ્હાલા છે. ‘ નન્દીવર્ધન ’ વધુ માનને રાજ્યગાદી પર બેસવા આગ્રહપૂર્વક નિવેદન કરે છે.
But as Nandi loved his younger brother more than the goddess of wealth, he most earnestly begged his brother to occupy the royal throne.
૪૭*