________________
हिंसाप्रसूतिः प्रतिहिंसकत्वं
जगत्यहिंसा-बलमुच्चकोटि
विरोधिचेतांस्यपि नामयेद् यत् ॥ ७१ ॥
હિંસામાંથી પ્રતિહિંસકભાવ જન્મે છે. વૈર વૈરને જન્માવે છે, એમ વૈરથી વૈરની પરંપરા ચાલે છે. જગમાં . અહિંસાનું બળ એ ઉચ્ચ કોટિનું બળ છે, કે જે વિરોધીઓનાં દિલને પણ નમાવે છે.
Violence gives rise to counter-violence. An act of hostility lets loose a flood of such aots. The force of non-violence is of so supreme a type that even hostile hearts may bend before it.
૭૩