________________
परिग्रहान्दोलनमूच्छितात्मा
स्वयं समामन्त्रयति व्यथौघम् । तथा परान् मुञ्चति कष्टभूमौ
स्वान्योपकारी खलु लोभरोधः ॥ ७५ ॥
卐
માણસ પરિગ્રહના આન્દોલનમાં સૂર્ચ્છિત થઈ હાથે કરી દુઃખાને નાતરે છે; એટલુજ નહિ, એની એ મૂર્છા બીજાઓને પણ દુઃખી હાલતમાં નાંખે છે. ખરેખર લાભના નિયમનથી પેાતાને લાલ છે, અને સાથેજ બીજાઆને પણ એથી ફાયદા પહાંચે છે.
One under the influence of avarice invites unto oneself and others a lot of troubles. And it is the arresting of avarice that makes oneself and others happy.